શોધખોળ કરો
Advertisement
ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરી ઈવેન્ટમાં પહોંચી રાધિકા આપ્ટે, જુઓ તસવીરો
બોલીવૂડ અભિનેત્રી રાધિકા આપ્ટે હાલમાં જ એક ઈવેન્ટમાં પહોંચી હતી. આ દરમિયાન રાધિકા ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી. રાધિકા ઈવેન્ટમાં સિલ્વર અને હોટ ટ્રાન્સપરન્ટ ગાઉન પહેરી પહોંચી હતી.
મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી રાધિકા આપ્ટે હાલમાં જ એક ઈવેન્ટમાં પહોંચી હતી. આ દરમિયાન રાધિકા ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી. રાધિકા ઈવેન્ટમાં સિલ્વર અને હોટ ટ્રાન્સપરન્ટ ગાઉન પહેરી પહોંચી હતી. એક્ટ્રેસ રાધિકાની આ ઈવેન્ટની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
રાધિકા આપ્ટે સિલ્વર ટ્રાન્સપરન્ટ ગાઉનમાં ખૂબ જ હોટ લાગી રહી હતી. આ દરમિયાન ઈવનેન્ઠમાં રાધિકા કેમેરા સામે પોઝ આપતી જોવા મળી હતી.
એક્ટ્રેસ રાધિકા આપ્ટે હની તેહરાનની ફિલ્મ રાત અકેલી હૈ સાઈન કરી છે. રાધિકાએ જણાવ્યું કે આ એક લવ સ્ટોરી હશે અને તેણે સ્ક્રિપ્ટ વાંચ્યા વગર ફિલ્મ માટે હા પાડી દિધી છે. પ્રેગનન્ટ ગર્લફ્રેન્ડની સાથે એક્ટરે પૉસ્ટ કરી રૉમેન્ટિક તસવીર, સોશ્યલ મીડિયા પર થઇ ખુબ વાયરલView this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement