શોધખોળ કરો

દરિયા કિનારે મસ્તી કરતી જોવા મળી બૉલિવૂડની આ હોટ એક્ટ્રેસ, તસવીરો વાયરલ

એક્ટ્રેસ રકુલ પ્રિત સિંહ હાલમાં ઇબિજામાં વેકેશન ગાળી રહી છે. જેની તસવીરો અને વીડિયો તેણે તેનાં ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ  રકુલ પ્રીત સિંઘ હાલ આઈલેન્ડમાં વેકેશન એન્જોય કરી રહી છે.  અભિનેત્રી રકુલે ઈબિજા વેકેશનથી પોતાની હોટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. દરિયા કિનારે મસ્તી કરતી જોવા મળી બૉલિવૂડની આ હોટ એક્ટ્રેસ, તસવીરો વાયરલ રકુલે બ્લૂ બિકિનીમાં ખૂબ જ હોટ તસવીરો શેર કરી છે. રકુલની તસવીરોને ફેન્સ પણ ખૂબ પસંદ કરી રહ્યા છે. રકુલે ફેન્સ માટે તસવીરો શેર કરી છે. આ તમામ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
View this post on Instagram
 
Sky above , sand below ,peace within!! ❤️ happiness all around ! #ibizadiaries @flirtatious_india

A post shared by Rakul Singh (@rakulpreet) on

વર્કફ્રંટની વાત કરવામાં આવે તો રકુલ અજય દેવગન અને તબ્બુની સાથે ફિલ્મ 'દે દે પ્યાર દે'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં રકુલની એક્ટિંગના ખૂબ જ વખાણ કરવામાં આવ્યા હતા. આ ફિલ્મને બોક્સઓફિસ પર સારો રિસ્પોન્સ મળ્યો હતો.
View this post on Instagram
 
Beach bum!! #ibizadiaries ❤️ #makingmemories @flirtatious_india

A post shared by Rakul Singh (@rakulpreet) on

એક્ટ્રેસ રકુલ તેની આગામી ફિલ્મ 'મરજાવા'માં સિદ્ધાર્થ મલ્હોત્રા, રિતેશ દેશમુખ અને તારા સુતારિયા સાથે જોવા મળશે. દરિયા કિનારે મસ્તી કરતી જોવા મળી બૉલિવૂડની આ હોટ એક્ટ્રેસ, તસવીરો વાયરલ (તસવીરો-ઇન્સ્ટાગ્રામ)

ટોપ સ્ટોરી

અજય દેવગનની 'દ્રશ્યમ 3'એ મન્ડે ટેસ્ટ કર્યો પાસ, બસ બીજા 3 કરોડ કમાતા જ બનાવી દેશે વર્ષનો આટલો મોટો રેકોર્ડ
અજય દેવગનની 'દ્રશ્યમ 3'એ મન્ડે ટેસ્ટ કર્યો પાસ, બસ બીજા 3 કરોડ કમાતા જ બનાવી દેશે વર્ષનો આટલો મોટો રેકોર્ડ
Sanjay Dutt: સંજય દત્તે કહ્યું 'ભારતમાં શાંતિ નથી', પછી કરી સ્પષ્ટતા, બોલ્યા- ગાંધીગીરી....
Sanjay Dutt: સંજય દત્તે કહ્યું 'ભારતમાં શાંતિ નથી', પછી કરી સ્પષ્ટતા, બોલ્યા- ગાંધીગીરી....
'Drishyam 3'ની 100 કરોડના ક્લબમાં એન્ટ્રી, બીજા દિવસે તોડ્યો સાત દિવસનો ઓપનિંગ વિકેન્ડ રેકોર્ડ
'Drishyam 3'ની 100 કરોડના ક્લબમાં એન્ટ્રી, બીજા દિવસે તોડ્યો સાત દિવસનો ઓપનિંગ વિકેન્ડ રેકોર્ડ
Drishyam 3: 'દ્રશ્યમ 3' એ બોક્સ ઓફિસ પર મચાવી તબાહી, 'Peddi'થી લઈને 'કાંતારા' અને 'જેલર 2' ના તોડ્યા રેકોર્ડ્સ
Drishyam 3: 'દ્રશ્યમ 3' એ બોક્સ ઓફિસ પર મચાવી તબાહી, 'Peddi'થી લઈને 'કાંતારા' અને 'જેલર 2' ના તોડ્યા રેકોર્ડ્સ

વિડિઓઝ

Bhavnagar |  ભાવનગર-સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 6 લોકોનાં મોત
Nigeria | નાઈજીરિયામાં સેનાનું વિમાન ક્રેશ, 32 લોકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા
INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ
Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ
Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત
Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત
Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'
Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'
કરોડોની Mercedes-Maybach, 34kmpl માઇલેજ, જોઇને ચોંકી જશો તમે
કરોડોની Mercedes-Maybach, 34kmpl માઇલેજ, જોઇને ચોંકી જશો તમે
IND vs WI: બેટ્સમેન કે બૉલર ? કોણ કરશે લખનઉની પીચ પર રાજ, આંકડા ચોંકાવી દેશે
IND vs WI: બેટ્સમેન કે બૉલર ? કોણ કરશે લખનઉની પીચ પર રાજ, આંકડા ચોંકાવી દેશે
Embed widget