શોધખોળ કરો

બિઝનેસમેને બર્થ ડે પાર્ટીમાં ડ્રગ્સ આપીને એક્ટ્રેસ સાથે માણ્યું સેક્સ, અંગત પળોનો ઉતાર્યો વીડિયો અને....

થોડા દિવસ પહેલા મોહિતે તેને કોલ કરી કહ્યું કે, કંપની તેની પ્રોડક્ટના પ્રચાર માટે તેને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા માગે છે.

બેંગલુરુઃ કન્નડ ફિલ્મોની એક ઉભરતી એક્ટ્રેસે એક જાણીતી કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી વિરૂદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. એક્ટ્રેસે પોલીસને પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, તે ગાંધી નગરના જાણીતી કોફી રેસ્ટોરન્ટમાં ગઈ હતી. ત્યાં તેની મુલાકાત મોહિત નામના યુવક સાથે થઈ હતી. મોહિતે પોતાનો પરિચય એક પ્લાઈવુડ અને હાર્ડવેરની વસ્તુ બનાવતી કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે આપી હતી. બન્નેએ એક બીજાનો મોબાઈલ નંબર લીધો હતો. થોડા દિવસ પહેલા મોહિતે તેને કોલ કરી કહ્યું કે, કંપની તેની પ્રોડક્ટના પ્રચાર માટે તેને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા માગે છે.  ત્યાં મોહિતે તેને કોલ્ડ ડ્રિંક્સમાં ઉંઘની ગોળી મેળવીને પીવડાવ્યું હતું. તે બેભાન થઈ ગઈ તો તેના પર બળાત્કાર કર્યો. તેની અશ્લીલ તસવીર લીધી અને વીડિયો બનાવ્યો હતો. 20 જૂન, 2019ના રોજ મોહિતે તેના ઘરે પોતાની બર્થડે પાર્ટી માટે બોલાવી હતી. ત્યાં પણ તેનું શોષણ કરવામાં આવ્યું હતું અને તેની અશ્લીલ તસવીરો અને વીડિયો ઉતારી તેને બ્લેકમેલ કરવામાં આવી હતી. પીડિતનું કહેવું છે કે, મોહિતે તસવીર અને વીડિયો ક્લિપ બતાવીને તેને ઘણી વખત બ્લેકમેલ કરી રહ્યો હતો અને તેની પાસેથી લાખો રૂપિયા લઈ ચૂક્યો છે. કંપનીમાં આર્થિક સંકળામણનું કહીને પણ તે લાખો રૂપિયા લઈ ગયો હતો. પીડિતાએ ફરિયાદ કરી છે કે મોહિતે તેની પાસેતી અંદાજે 20 લાખ રૂપિયા લીધા છે. મોહીતે તેની તસવીરો અને વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હતી. પીડિતાની ફરિયાદ પર પોલીસે નાયંડહલ્લી સ્થિતિ મોહિતના ફ્લેટ પર રેડ પાડી હતી. તે પરિવારના સભ્યોની સાથે ફરાર છે અને બે દિવસ પહેલા જ તેણે ફ્લેટ ખાલી કરી દીધો હતો. હવે પોલીસ તેને શોધી રહી છે.

ટોપ સ્ટોરી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
Embed widget