શોધખોળ કરો

વર્ષો બાદ અભિનેત્રી રવિના ટંડને કર્યો ઘટસ્ફોટ, ‘હું આ અભિનેતા પર હતી ફીદા’, નામ જાણીને ચોંકી જશો

શુટિંગ વખતે રવિના ટંડન એવું બોલી ગઈ હતી કે, સંજય દત્ત પર પહેલાથી જ એનો ક્રશ હતો. આ વાત રવિનાએ ભલે આટલા વર્ષો સુધી છુપાવી હોય પરંતુ હવે સંજય દત્તના આકર્ષણના કારણે આ વાત જાહેરમાં જણાવતાં તેને કોઈ સંકોચ થયો ન હતો

મુંબઈ: જૂલાઈમાં 60 વર્ષનો થઈ ચૂકેલો સંજુ બાબા હવે ધીરે ધીરે સિનેમામાં પોતાની જગ્યા લઈ રહ્યો છે. પ્રયત્ન કરે છે કે, હીરો તરીકે અમિતાભ બચ્ચનની જેમ દમદાર એક્ટિંગ આપે. સંયજ દત્તની ફિલ્મ પ્રસ્થાન રિલીઝ થઈ ગઈ છે. તેમજ તે હાલમાં બીજી પાંચ ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. વર્ષો બાદ અભિનેત્રી રવિના ટંડને કર્યો ઘટસ્ફોટ, ‘હું આ અભિનેતા પર હતી ફીદા’, નામ જાણીને ચોંકી જશો સંજય દત્ત જ્યારે સામે હોય ત્યારે લોકોની બોલતી બંદ થઈ જાય અથવા તો લોકો આપોઆપ બધી વાતો શેર કરવા લાગે છે. તો એવું જ કંઈક જોવા મળ્યું ડાન્સ રિયાલીટી શો ‘નચ બલિયે 9’નાં સેટ પર. આ વખતે સંજય દત્ત શોના ખાસ મહેમાન તરીકે પધાર્યો હતો અને એ વખતે શોની જજ રવિના ટંડન પણ એક વાત બોલતા રોકાઈ ન શકી અને પોલ ખુલી ગઈ હતી. વર્ષો બાદ અભિનેત્રી રવિના ટંડને કર્યો ઘટસ્ફોટ, ‘હું આ અભિનેતા પર હતી ફીદા’, નામ જાણીને ચોંકી જશો શુટિંગ વખતે રવિના ટંડન એવું બોલી ગઈ હતી કે, સંજય દત્ત પર પહેલાથી જ એનો ક્રશ હતો. આ વાત રવિનાએ ભલે આટલા વર્ષો સુધી છુપાવી હોય પરંતુ હવે સંજય દત્તના આકર્ષણના કારણે આ વાત જાહેરમાં જણાવતાં તેને કોઈ સંકોચ થયો ન હતો. રવિના સંજય દત્ત પર ફિદા હોવાની વાત આટલા વર્ષે બહાર આવતાં સોશિયલ મીડિયામાં પણ એની જ ચર્ચા જાગી છે. ઉલ્લેખનીય છે કે, સંજય દત્ત અને રવિનાએ ઘણી હિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. વર્ષો બાદ અભિનેત્રી રવિના ટંડને કર્યો ઘટસ્ફોટ, ‘હું આ અભિનેતા પર હતી ફીદા’, નામ જાણીને ચોંકી જશો સેટ પર ઘણી બીજી જાણકારી પણ જાણવા મળી છે. સંજય દત્ત અને હોસ્ટ મનીષ પોલ વચ્ચે મસ્તી ચાલી રહી હતી ત્યારે ખબર પડી કે ઘણી બોલીમાં ‘તમ્મા તમ્મા’નો મતલબ એવો થાય કે 100 ટકા માણસ સાચો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા

Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  

Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા
Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક
Kutch News: કચ્છના રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર
Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત

દરરોજ અજમાનું પાણી પીવાથી શું ફાયદા થશે? જાણીને તમે પણ ચોંકી જશો

રોહિત શર્માએ વિદેશી ધરતી પર કર્યું મોટું કારનામું, સચિન અને ગાંગુલીની ખાસ ક્લબમાં કરી એન્ટ્રી 

Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા

Embed widget