શોધખોળ કરો
Advertisement
એક્ટ્રેસ રિયા સેનનો બોલ્ડ અંદાજ ફરી વાયરલ, ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હોટ તસવીરો
રિયાએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બોલ્ડ અને હોટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.
મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ રિયા સેના છેલ્લા ધણા સમયથી બોલીવૂડથી દૂર છે. રિયા પોતાની હોટ તસવીરોના કારણે સતત ચર્ચામાં રહે છે. રિયા સેન હોટ તસવીરો ફેન્સ માટે શેર કરતી રહે છે. રિયાએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બોલ્ડ અને હોટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.
View this post on Instagram
રિયા સેન આ તસવીરોમાં બોલ્ડ અંદાજમાં કેમેરા સામે અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપતી જોવા મળે છે. રિયા બ્લેક ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી છે.View this post on Instagram
રિયા સેને અલગ-અલગ અંદાજમાં ઘણી તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. રિયા સેને આ પહેલા બાથટબમાં પણ હોટ ફોટોશૂટ કરવ્યું હતું. આ તસવીરો ઈન્સટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. જે ખૂબ જ વાયરલ થઈ હતી.
View this post on Instagram
રિયા સેન પ્રથમ વખત ફાલ્ગુની પાઠકના મ્યૂઝિક આલ્બમ યાદ પિયા કી આને લગીમાં જોવા મળી હતી. આ આલ્બમે રિયા સેનને રાતો રાત સ્ટાર બનાવી હતી. યુવાઓ વચ્ચે તે ખૂબ જ લોકપ્રિય છે. ઘણી બોલીવૂડ ફિલ્મોમાં પણ રિયા સેને કામ કર્યું છે. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)View this post on InstagramPhoto @nomadicphotographer HMU @sahababusona @gini_love21 Location @jwkolkata
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
શિક્ષણ
દુનિયા
દેશ
Advertisement