શોધખોળ કરો
એક્ટ્રેસ રિયા સેને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ PICS, જુઓ તસવીરો
બોલીવૂડ એક્ટ્રેસ રિયા સેના પોતાની હોટ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. રિયા હોટ તસવીરો ફેન્સ માટે શેર કરતી રહે છે. રિયાએ હાલમાં જ પોતાનો બ્લેક એન્ડ વાઈટ લૂક શેર કર્યો છે.

મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ રિયા સેના પોતાની હોટ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. રિયા હોટ તસવીરો ફેન્સ માટે શેર કરતી રહે છે. રિયાએ હાલમાં જ પોતાનો બ્લેક એન્ડ વાઈટ લૂક શેર કર્યો છે. સાથે જ કેપ્શનમાં લખ્યું છે મને તસવીરો પડાવવી ખૂબ ગમે છે.
રિયા સેને અલગ-અલગ અંદાજમાં ઘણી તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. રિયા સેને બાથટબમાં પણ ફોટોશૂટ કરવ્યું છે તેની તસવીરો ઈન્સટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.
રિયા સેન પ્રથમ વખત ફાલ્ગુની પાઠકના મ્યૂઝિક આલ્બમ યાદ પિયા કી આને લગીમાં જોવા મળી હતી. આ આલ્બમે રિયા સેનને રાતો રાત સ્ટાર બનાવી હતી. યુવાઓ વચ્ચે તે ખૂબ જ લોકપ્રિય છે. ઘણી બોલીવૂડ ફિલ્મોમાં પણ રિયા સેને કામ કર્યું છે.





















