શોધખોળ કરો
એક્ટ્રેસ રિયા સેને હોટ ફોટોશૂટનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર કર્યો શેર
બોલીવૂડ એક્ટ્રેસ રિયા સેના પોતાની હોટ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. રિયા હોટ તસવીરો ફેન્સ માટે શેર કરતી રહે છે. રિયાએ હાલમાં જ પોતાના હોટ ફોટોશૂટનો વીડિયો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.

મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ રિયા સેના પોતાની હોટ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. રિયા હોટ તસવીરો ફેન્સ માટે શેર કરતી રહે છે. રિયાએ હાલમાં જ પોતાના હોટ ફોટોશૂટનો વીડિયો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.
રિયા સેને પોતાના ફોટોશૂટની અલગ-અલગ તસવીરો શેર કરી છે. આ ફોટોશૂટમાં રિયા ખૂબ જ હોટ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે. આ પહેલા રિયા સેને બાથટબમાં પણ ફોટોશૂટ કરવ્યું હતું તેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
રિયા સેન પ્રથમ વખત ફાલ્ગુની પાઠકના મ્યૂઝિક આલ્બમ યાદ પિયા કી આને લગીમાં જોવા મળી હતી. આ આલ્બમે રિયા સેનને રાતો રાત સ્ટાર બનાવી હતી. યુવાઓ વચ્ચે તે ખૂબ જ લોકપ્રિય છે. ઘણી બોલીવૂડ ફિલ્મોમાં પણ રિયા સેને કામ કર્યું છે.





















