શોધખોળ કરો

એક્ટ્રેસ રિયા સેને ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હોટ તસવીરો

રિયાએ હાલમાં જ પોતાના બોલ્ડ અને હોટ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ રિયા સેના પોતાની હોટ તસવીરોના કારણે સતત ચર્ચામાં રહે છે. રિયા સેન હોટ તસવીરો ફેન્સ માટે શેર કરતી રહે છે. રિયાએ હાલમાં જ પોતાના બોલ્ડ અને હોટ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
View this post on Instagram
 
Photo @nomadicphotographer HMU @susantasarkar83 #love #happy #instagood #photooftheday

A post shared by ríчα sєn (@riyasendv) on

View this post on Instagram
 
Photo @nomadicphotographer HMU @susantasarkar83

રિયા સેન આ તસવીરોમાં બોલ્ડ અંદાજમાં કેમેરા સામે પોઝ આપતી જોવા મળે છે. રિયા બ્લેક ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી છે.
View this post on Instagram
 
Photo @nomadicphotographer HMU @susantasarkar83

A post shared by ríчα sєn (@riyasendv) on

રિયા સેને અલગ-અલગ અંદાજમાં ઘણી તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. રિયા સેને બાથટબમાં પણ ફોટોશૂટ કરવ્યું છે તેની તસવીરો ઈન્સટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ હતી.
View this post on Instagram
 
Photo @nomadicphotographer HMU @sahababusona @gini_love21 Location @jwkolkata

A post shared by ríчα sєn (@riyasendv) on

View this post on Instagram
 
Photo @nomadicphotographer HMU @susantasarkar83

A post shared by ríчα sєn (@riyasendv) on

રિયા સેન પ્રથમ વખત ફાલ્ગુની પાઠકના મ્યૂઝિક આલ્બમ યાદ પિયા કી આને લગીમાં જોવા મળી હતી. આ આલ્બમે રિયા સેનને રાતો રાત સ્ટાર બનાવી હતી. યુવાઓ વચ્ચે તે ખૂબ જ લોકપ્રિય છે. ઘણી બોલીવૂડ ફિલ્મોમાં પણ રિયા સેને કામ કર્યું છે. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)

ટોપ સ્ટોરી

Tiger Shroff Firing: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ, આરોપીઓને લઈને આજે મુંબઈ પહોંચશે પોલીસ

દિશા પટણીના ઘરે પહોંચી પોલીસ, ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ અભિનેત્રીની સુરક્ષામાં વધારો

Tiger Shroff: ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસને મળી મોટી સફળતા, 3 શૂટરની રાજસ્થાનમાંથી ધરપકડ

વિખરાયેલા વાળ, ચહેરા પર ચિંતા, ફાયરિંગ બાદ મોડી રાત્રે ટાઈગર શ્રોફને મળવા પહોંચી દિશા પટની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પલ્લી પર ઘીનો અભિષેક
Hun To Bolish : હું તો બોલીશ : સરકારે જ ખોલી પુલની પોલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી પોલીસની પિટાઈ ?
Ahmedabad news: દશેરા પહેલાં અમદાવાદમાં ફૂડ વિભાગનું ચેકિંગ, ફાફડા-જલેબીના સેમ્પલ લેવાયા
Tiger Shroff Firing Case: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટા સમાચાર! કોટામાંથી 3 હુમલાખોરોની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rupal Palli Mahotsav: રૂપાલની પલ્લીમાં 10 લાખથી વધુ ભક્તો ઉમટ્યા, લાખો લીટર શુદ્ધ ઘીનો અભિષેક કરાયો

Asian Para Games: દીપ્તિએ 400 મીટર રેસમાં જીત્યો ગોલ્ડ મેડલ, જેવલિનમાં પણ ભારતે જીત્યો સિલ્વર અને બ્રોન્ઝ મેડલ
Asian Para Games: દીપ્તિએ 400 મીટર રેસમાં જીત્યો ગોલ્ડ મેડલ, જેવલિનમાં પણ ભારતે જીત્યો સિલ્વર અને બ્રોન્ઝ મેડલ
Tiger Shroff Firing: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ, આરોપીઓને લઈને આજે મુંબઈ પહોંચશે પોલીસ
Tiger Shroff Firing: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ, આરોપીઓને લઈને આજે મુંબઈ પહોંચશે પોલીસ
'પેરિસ જલદી મુસ્લિમ શહેર બની જશે', ટ્રમ્પે ફ્રાન્સમાં હિંસા પાછળ ઈમિગ્રેશનને જવાબદાર ગણાવ્યું

ઈટાલીમાં રમખાણો વચ્ચે ભારતે પોતાના નાગરિકોને આપી સલાહ, 'ભીડભાડવાળા વિસ્તારોથી દૂર રહો'

મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ

ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!

ગુજરાત કૃષિ વિભાગમાં મોટો વહીવટી ધરખમ ફેરબદલ: 200થી વધુ અધિકારીઓની બદલી-બઢતીના આદેશ

Embed widget