ઉલ્લેખનીય છે કે, પહેલા એવા સમાચાર હતા કે સારા ખાને લિપ સર્જરી કરાવી હતી, જેના કારણે તેનો ચહેરો બગડી ગયો હશે. ફેન્સે સારાને ડાકણ જેવી લાગે છે.
3/4
તાજેતરમાં જ એક્ટ્રેસ સારા ખાને પોતાનો એક ફોટો શેર કર્યો છે, જેની સાથે તેને પોતાના નવા આલ્બમ વિશે પણ જણાવ્યુ છે. અહીં લોકોએ તેના ચહેરાને જોઇને ટ્રૉલ કરવાનું શરુ કરી દીધુ છે, કેમકે લિપ સર્જરી બાદ તેનો ચહેરો બગડી ગયો છે.
4/4
મુંબઇઃ ટીવીના પૉપ્યૂલર શૉ 'સપના બાબુલ કા-વિદાઇ'થી લોકપ્રિય થયેલી હૉટ એક્ટ્રેસ સારા ખાન છેલ્લા કેટલાક દિવસોથી સોશ્યલ મીડિયા પર ટ્રૉલ થઇ રહી છે, અને આનુ કારણ તેને કરાવેલી લિપ સર્જરી છે.