શોધખોળ કરો
Advertisement
એક્ટ્રેસ શમા સિકન્દરનો બ્લેક બિકિનીમાં જોવા મળ્યો બોલ્ડ અંદાજ, તસવીરો જોઈ દંગ રહી જશો
શમા થોડા સમય પહેલાં વિક્રમ ભટ્ટની વેબ સિરીઝ 'માયા'માં જોવા મળી હતી, આ વેબસિરીઝમાં તેણે ખૂબ જ હોટ સીન આપ્યા હતા.
મુંબઇઃ બોલીવૂડ એક્ટ્રેસ અને મોડલ શમા સિકંદર એક્ટિંગના કારણે નહી પરંતુ પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. શમાએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ અને હોટ તસવીરો શેર કરી છે.
શમાએ બ્લેક બિકિનીમાં ખૂબ જ બોલ્ડ અંદાજમાં હોટ અને બોલ્ડ તસવીરો શેર કરી છે. શમાની આ તસવીરો ખૂબ ઝડપથી સોશિયલ મીડિયમાં વાયરલ થઈ રહી છે.View this post on InstagramDon't be afraid to start over. It's a chance to build something better this time... #abdilkisunn
શમા દિવસે-દિવસે બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. શમાના ફેન્સ પણ તેની હોટ તસવીરોની આતુરતાથી રાહ જોતા હોય છે. આ પ્રથમ વખત નથી કે શમાએ બોલ્ડ તસવીરો શેર કરી હોય તે આ પહેલા પણ બિકિની તસવીરો શેર કરી ચૂકી છે.
View this post on InstagramMujhse nafrat hi karni hai toh iraade majboot rakh, zara sa bhi chuke toh mohabbat Ho jaayegi...😉
શમા થોડા સમય પહેલાં વિક્રમ ભટ્ટની વેબ સિરીઝ 'માયા'માં જોવા મળી હતી, આ વેબસિરીઝમાં તેણે ખૂબ જ હોટ સીન આપ્યા હતા. જેના કારણે તે ચર્ચામાં આવી હતી.View this post on InstagramI long to exist in the spaces of your heart where no one else has ever been.... #abdilkisunn
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
દેશ
Advertisement