શોધખોળ કરો
Advertisement
ફરી જોવા મળ્યો શમા સિકન્દરનો બોલ્ડ અંદાજ, શેર કરી હોટ તસવીરો
બોલીવુડ અભિનેત્રી શમા સિંકદર પોતાના બોલ્ડ અંદાજના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. શમાએ પોતાની હોટ તસવીરો સોશયલ મીડિયા પર શેર કરી છે. શમાએ હાલમાં જ હોટ ફોટોશૂટની તસવીરો ઈન્સટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.
મુંબઈ: બોલીવુડ અભિનેત્રી શમા સિંકદર પોતાના બોલ્ડ અંદાજના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. શમાએ પોતાની હોટ તસવીરો સોશયલ મીડિયા પર શેર કરી છે. શમાએ હાલમાં જ હોટ ફોટોશૂટની તસવીરો ઈન્સટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.
ટીવી અને ડિજિટલ વર્લ્ડમાં પોતાનાં બોલ્ડ અને હોટ અવતારને કારણે ચર્ચામાં રહેનારી શમા સિકન્દરના સોશયલ મીડિયા પર ઘણાં બધા ફોલોઅર્સ છે.View this post on InstagramPart of her mystery is how she is calm in the storm and anxious in the quiet....#abdilkisunn
પોતાના ફેંસને ખૂશ કરવા શમા પોતાની બોલ્ડ તસવીરો ઈન્ટરનેટ પર શેર કરતી હોય છે.
શમા સિકન્દરની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ છે. શમા થોડા સમય પહેલાં વિક્રમ ભટ્ટની વેબ સિરીઝ 'માયા'માં જોવા મળી હતી, આ વેબસિરીઝમાં તેણે ખૂબ જ હોટ સીન આપ્યા હતા. જેના કારણે તે ચર્ચામાં આવી હતી.View this post on InstagramI hate 2 things Comparing me with others Compromising my dream for others....#abdilkisunn
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ખેતીવાડી
Advertisement
gujarati.abplive.com
Opinion