શોધખોળ કરો

શમા સિકન્દરનો બિકિનીમાં જોવા મળ્યો બોલ્ડ અંદાજ, શેર કરી હોટ તસવીરો

શમા સિકન્દરે પોલકા ડોટ વ્હાઈટ બિકિનીમાં હોટ તસવીર શેશમા સિકન્દરે પોલકા ડોટ વ્હાઈટ બિકિનીમાં હોટ તસવીર શેર કરી છે. શમાની આ તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે.ર કરી છે. શમાની આ તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

મુંબઈ: બોલીવુડ એક્ટ્રેસ શમા સિંકદર પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખૂબ જ બોલ્ડ અંદાજમાં તસવીરો શેર કરી છે. શમા સિકન્દર પોતાની હોટ તસવીરો સોશયલ મીડિયા પર શેર કરતી રહે છે. શમાએ હાલમાં જ પોતાની હોટ તસવીરો શેર કરી છે.
View this post on Instagram
 
Yu to mohabbat ki saari haqeeqat se wakif hai hum, per use Dekha to socha chalo zindagi barbaad kar hi lete hai... . . . #travel #love #photography #nature #trip #adventure #traveling #vacation #explore #picoftheday #holiday #beautiful #view #ocean #photooftheday

A post shared by Shama Sikander (@shamasikander) on

શમા સિકન્દર યોટમાં ખૂબ જ હોટ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે. શમા હાલ વેકેશન એન્જોય કરી રહી છે.
શમા સિકન્દરે પોલકા ડોટ વ્હાઈટ બિકિનીમાં હોટ તસવીર શેર કરી છે. શમાની આ તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે.
ટીવી અને ડિજિટલ વર્લ્ડમાં પોતાનાં બોલ્ડ અને હોટ અવતારને કારણે ચર્ચામાં રહેનારી શમા સિકન્દરના સોશયલ મીડિયા પર ઘણાં બધા ફોલોઅર્સ છે. પોતાના ફેન્સને ખૂશ કરવા શમા પોતાની બોલ્ડ તસવીરો ઈન્ટરનેટ પર શેર કરતી હોય છે.
શમા થોડા સમય પહેલાં વિક્રમ ભટ્ટની વેબ સિરીઝ 'માયા'માં જોવા મળી હતી, આ વેબસિરીઝમાં તેણે ખૂબ જ હોટ સીન આપ્યા હતા.

ટોપ સ્ટોરી

Drishyam 3 Box Office: 6 દિવસમાં તૂટ્યા 6 મોટા રેકોર્ડ, અજય દેવગણે મચાવ્યો તરખાટ
Drishyam 3 Box Office: 6 દિવસમાં તૂટ્યા 6 મોટા રેકોર્ડ, અજય દેવગણે મચાવ્યો તરખાટ
અજય દેવગનની 'દ્રશ્યમ 3'એ મન્ડે ટેસ્ટ કર્યો પાસ, બસ બીજા 3 કરોડ કમાતા જ બનાવી દેશે વર્ષનો આટલો મોટો રેકોર્ડ
અજય દેવગનની 'દ્રશ્યમ 3'એ મન્ડે ટેસ્ટ કર્યો પાસ, બસ બીજા 3 કરોડ કમાતા જ બનાવી દેશે વર્ષનો આટલો મોટો રેકોર્ડ
Sanjay Dutt: સંજય દત્તે કહ્યું 'ભારતમાં શાંતિ નથી', પછી કરી સ્પષ્ટતા, બોલ્યા- ગાંધીગીરી....
Sanjay Dutt: સંજય દત્તે કહ્યું 'ભારતમાં શાંતિ નથી', પછી કરી સ્પષ્ટતા, બોલ્યા- ગાંધીગીરી....
'Drishyam 3'ની 100 કરોડના ક્લબમાં એન્ટ્રી, બીજા દિવસે તોડ્યો સાત દિવસનો ઓપનિંગ વિકેન્ડ રેકોર્ડ
'Drishyam 3'ની 100 કરોડના ક્લબમાં એન્ટ્રી, બીજા દિવસે તોડ્યો સાત દિવસનો ઓપનિંગ વિકેન્ડ રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Embed widget