શોધખોળ કરો

એક્ટ્રેસ શમા સિકન્દરે ફરી ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હોટ તસવીરો

બોલીવૂડ એક્ટ્રેસ શમા સિકન્દર પોતાની હોટ અને બોલ્ડ તસવીરોના કારણે સતત ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ શમા સિકંદરે ફરી પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે.

મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ શમા સિકન્દર પોતાની હોટ અને બોલ્ડ તસવીરોના કારણે સતત ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ શમા સિકંદરે ફરી પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે. એક્ટ્રેસે હાલમાં જ બિકિનીમાં તસવીરો શેર કરી છે. શમા સિકન્દરની આ હોટ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે.
છેલ્લા ઘણા સમયથી ટીવી પડદા પરથી દૂર શમા સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ છે. શમા સિકંદર તેની બોલ્ડ અને હોટ તસવીરોને કારણે સતત ચર્ચામાં રહે છે. શમાએ હાલમાં જ પોતાની ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે.
શમા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. જ્યાં તે પોતાની એકથી એક ચઢીયાતી તસવીર ફેન્સ સાથે શેર કરે છે. શમા પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. એક્ટ્રેસ શમા સિકંદરને ટીવી સીરિયલ યે હે લાફઈથી પોપ્યુલારિટી મળી હતી.
View this post on Instagram
 
You can't go back and change the beginning but you can start where you are and change the ending....#abdilkisunn

A post shared by Shama Sikander (@shamasikander) on

બોલીવૂડ એક્ટ્રેસ શમા સિકંદર થોડા સમય પહેલાં વિક્રમ ભટ્ટની વેબ સિરીઝ 'માયા'માં જોવા મળી હતી, આ વેબસિરીઝમાં તેણે ખૂબ જ હોટ સીન આપ્યા હતા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

The Taj Story OTT Release: પાંચ મહિના બાદ ઓટીટી પર રિલીઝ થશે પરેશ રાવલની 'ધ તાજ સ્ટૉરી', જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો ?
The Taj Story OTT Release: પાંચ મહિના બાદ ઓટીટી પર રિલીઝ થશે પરેશ રાવલની 'ધ તાજ સ્ટૉરી', જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો ?
Dhurandhar 2: ‘ધુરંધર 2’ એ એડવાન્સ બુકિંગમાં બનાવી લીધો મહારેકોર્ડ, 2 લાખથી વધુ વેચાઈ ટિકિટ, રિલીઝ પહેલા જ છપ્પરફાડ કમાણી
Dhurandhar 2: ‘ધુરંધર 2’ એ એડવાન્સ બુકિંગમાં બનાવી લીધો મહારેકોર્ડ, 2 લાખથી વધુ વેચાઈ ટિકિટ, રિલીઝ પહેલા જ છપ્પરફાડ કમાણી
Dhurandhar 2 Trailer: ‘ધુરંધર 2’ નું ટ્રેલર રિલીઝ: રણવીર સિંહનો ખતરનાક અંદાજ અને એક્શનનો ડબલ ડોઝ
Dhurandhar 2 Trailer: ‘ધુરંધર 2’ નું ટ્રેલર રિલીઝ: રણવીર સિંહનો ખતરનાક અંદાજ અને એક્શનનો ડબલ ડોઝ
US-ઇઝરાયલ-ઈરાન વચ્ચેના યુદ્ધ વચ્ચે અબુ ધાબી-દુબઈમાં ફસાઈ બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રીઓ, PM મોદી પાસે માંગી મદદ
US-ઇઝરાયલ-ઈરાન વચ્ચેના યુદ્ધ વચ્ચે અબુ ધાબી-દુબઈમાં ફસાઈ બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રીઓ, PM મોદી પાસે માંગી મદદ

વિડિઓઝ

Gujarat Assembly : ધો-8 પાસના ઇટાલિયાના નિવેદન પર ઉગ્ર ચર્ચા
Gas Shortage In Gujarat : ગેસ-તેલ સંકટ અને ભાવ વધારા પર રાજ્ય સરકારનું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દૂર થશે જમીન માપણીની ક્ષતિઓ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનો શું વાંક?
Hun To Bolish : હું તો બોલીશ : જીમમાં પ્રેમના નામે પ્રપંચ!

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
"યુદ્ધ જ્યારે હું ઈચ્છું ત્યારે સમાપ્ત થશે!" ઈરાન પર ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો અને હચમચાવી દેતો દાવો
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય
ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય
Embed widget