શોધખોળ કરો

ભાઇની હત્યામાં આ હૉટ એક્ટ્રેસની થઇ ધરપકડ, માથુ જંગલમાં ફેંકી દઇને લાશના કરી દીધા હતા ટુકડે ટુકડા, જાણો વિગતે

કન્નડ એક્ટ્રેસ શનાયા કાટવેને (Shanaya Katwe) પોતાના જ ભાઇની હત્યાના આરોપમાં હુબલી પોલીસે (Hubballi police) ધરપકડ કરી છે. પોલીસને આશંકા છે કે તે પોતાના ભાઇની હત્યામાં સામેલ છે. આ હત્યામાં ચાર બીજા લોકોને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. આ કેસમાં ધારવાડ જિલ્લા પોલીસે તપાસ માટે કેટલીક ટીમો બનાવી હતી. 

મુંબઇઃ મનોરંજન જગતની એક ચોંકવનારી ખબર સામે આવી છે. કન્નડ એક્ટ્રેસ શનાયા કાટવેને (Shanaya Katwe) પોતાના જ ભાઇની હત્યાના આરોપમાં હુબલી પોલીસે (Hubballi police) ધરપકડ કરી છે. પોલીસને આશંકા છે કે તે પોતાના ભાઇની હત્યામાં સામેલ છે. આ હત્યામાં ચાર બીજા લોકોને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. આ કેસમાં ધારવાડ જિલ્લા પોલીસે તપાસ માટે કેટલીક ટીમો બનાવી હતી. 

પોલીસને મળેલી જાણકારી અનુસાર, એક્ટ્રેસ શનાયા કાટવે (Shanaya Katwe)ના ભાઇ કાટવે (Rakesh Katwe)નુ કપાયેલુ માથુ દેવરાગુડીહલનાં જંગલોમાંથી મળી આવ્યુ છે, જ્યારે શરીરના બાકીના ટુકાડ હુબલી અે ગદગ રૉડ પરથી મળ્યા છે. ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે, ધારવાડ જિલ્લા પોલીસે ચાર બીજા સંદિગ્ધ આરોપીઓની ઓળખ જાહેર કરી છે, જેમનુ નામ નિયાજ અહેમદ કટિગાર, તૌસિફ ચન્નાપુર, અલ્તાફ મુલ્લા અને અમને ગિરાનીવાલે બતાવવામાં આવી રહ્યાં છે. 

તપાસ દરમિયાન સામે આવ્યુ કે શનાયાનુ અફેર નિયાઝ અહેમદ કટિગાર સાથે ચાલી રહ્યું હતુ, જેને રાકેશ પસંદ ન હતો કરતો. આવામાં કટિગારે રાકેશને મારવાનો પ્લાન બનાવ્યો. રાકેશની હત્યા 9 એપ્રિલે તેના ઘરમાં થઇ હતી. તે દરમિયાન શનાયા પોતાની આગામી ફિલ્મના પ્રમૉશન માટે હુબલી ગઇ હતી. ત્યાં આરોપીઓએ ગળુ દબાવીને રાકેશને મારી નાંખ્યો. નિયાઝ અહેમદ અને અન્યોએ એક દિવસ બાદ લાશના ટુકડા કર્યા અને શહેરના જુદાજુદા વિસ્તારોમાં ફેંકી દીધા. આ આખા મામલામાં પોલીસનુ કહેવુ છે કે તે જલ્દી પ્રેસ કૉન્ફરન્સ કરીને માહિતી આપશે. કન્નડ એક્ટ્રેસ શનાયા કાટવેને (Shanaya Katwe) પોતાના જ ભાઇની હત્યાના આરોપમાં હુબલી પોલીસે (Hubballi police) ધરપકડ કરી છે. પોલીસને આશંકા છે કે તે પોતાના ભાઇની હત્યામાં સામેલ છે. 

એક્ટ્રેસ શનાયાની ધરપકડ કરીને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવી છે. ફિલ્મોની વાત કરીએ તો તેને રાઘવંકા પ્રભુની નિર્દેશિત ફિલ્મ ઇદમ પ્રેમમ જીવનથી ડેબ્યૂ કર્યુ હતુ. 

ભાઇની હત્યામાં આ હૉટ એક્ટ્રેસની થઇ ધરપકડ, માથુ જંગલમાં ફેંકી દઇને લાશના કરી દીધા હતા ટુકડે ટુકડા, જાણો વિગતે

ટોપ સ્ટોરી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
Embed widget