શોધખોળ કરો

'રાજ કુન્દ્રા મારી પાસે ન્યૂડ વીડિયો શૂટ કરાવતો ને શિલ્પા શેટ્ટીને તે બહુજ ગમતા' - કઇ હૉટ એક્ટ્રેસ કર્યો ચોંકાવનારો ખુલાસો

શર્લિને કહ્યું- મને નથી ખબર કે મારે ક્યાંથી શરૂ કરવાનુ છે. મે ક્યારેય ન હતુ વિચાર્યુ કે એક દિવસ આ રીતે સ્કેન્ડલમાં ફસાઇ જઇશ,

Raj Kundra Case: મુંબઇઃ શુક્રવારે રાજ કુન્દ્રા કેસમાં મૉડલ-એક્ટ્રેસ શર્લિન ચોપડાને મુંબઇની ક્રાઇમ બ્રાન્ચે 8 કલાક પુછપરછ કરી, આ દરમિયાન શર્લિને રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીને લઇને કેટલાય મોટા ખુલાસા કર્યા. આમાં પહેલા પ્રૉપર્ટી સેલ વિભાગે શર્લિન ચોપડાને 160 સીઆરપીસી અંતર્ગત સમન્સ મોકલ્યુ હતુ. શર્લિને રાજ કુન્દ્રાના ધંધામાં શિલ્પા શેટ્ટીના સામેલ હોવાની વાત કહી છે. 

એક ઇન્ટરવ્યૂ દરમિયાન શર્લિને બતાવ્યુ કે, રાજ કુન્દ્રાએ તે કહીને ગુમરાહ કરી કે શિલ્પાને તેના વીડિયો ખુબ પસંદ આવી રહ્યાં છે. શર્લિને કહ્યું- રાજ મારો મેન્ટૉર હતો. તેને મને એ કહીને ગુમરાહ કરી કે જે પણ શૂટ કરી રહી છે તે ગ્લેમર માટે છે. શર્લિને બતાવ્યુ કે રાજ કુન્દ્રાએ તેને કહ્યું હતુ કે શિલ્પા શેટ્ટીને તેના વીડિયોઝ અને ફોટોઝ ખુબ પસંદ આવી રહ્યાં છે. તેને મને વિશ્વાસ અપાવ્યો હતો કે સેમી ન્યૂડ અને પોર્ન કેઝ્યૂઅલ છે. દરેક કરે છે તો મને પણ આ કરવામાં કોઇ સમસ્યા ના થવી જોઇએ. 

શર્લિને આપી આ મોટી જાણકારી-
શર્લિને આગળ કહ્યું- મને નથી ખબર કે મારે ક્યાંથી શરૂ કરવાનુ છે. મે ક્યારેય ન હતુ વિચાર્યુ કે એક દિવસ આ રીતે સ્કેન્ડલમાં ફસાઇ જઇશ, અને મારે ક્રાઇમ બ્રાન્ચની સામે સ્ટેટમેન્ટ આપવુ પડશે. જ્યારે હું પહેલીવાર રાજ કુન્દ્રાને મળી હતી તો મે વિચાર્યુ હતુ કે મારી આખી જિંદગી બદલાઇ જશે. મને લાગ્યુ હતુ કે મને બ્રેક મળ્યો છે, પરંતુ મે એક ક્યારેય ન હતુ વિચાર્યુ કે શિલ્પા શેટ્ટીનો પતિ મારી પાસે ખોટી વસ્તુઓ કરાવશે. 

ક્રાઇમ બ્રાન્ચે નોંધ્યો હતો કેસ-
ઉલ્લેખનીય છે કે, અશ્લીલ ફિલ્મના શૂટિંગ મામલે ક્રાઇમ બ્રાન્ચે આ વર્ષ ફેબ્રુઆરીમાં રાજ કુન્દ્રા વિરુદ્ધ કેસ કર્યો હતો અને કેસના તપાસ કરી રહી હતી. અશ્લીલ ફિલ્મના શૂટિંગને લઇને કેસ નોંધાયો હતો. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે કહ્યું કે, રાજ કુન્દ્રા આ આખા કેસનો માસ્ટર માઇન્ડ હતો. આ કેસમાં અત્યાર સુધી કેટલાય લોકો સાથે પુછપરછ કરવામાં આવી ચૂકી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન

ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન

114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ

ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ

પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી

2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર

Embed widget