શોધખોળ કરો
બોલીવુડની હોટ એક્ટ્રેસે કહ્યું, દારૂ પીવો આજની સંસ્કૃતિ છે અને તેમાં કંઈ ખોટું નથી
શ્રુતિએ ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, શરાબ પીવો આજની સંસ્કૃતિ છે અને તેમાં કાંઈ ખોટું નથી. એક અખબાર સાથેની વાતચીતમાં તેણે કહ્યું કે, હું આલ્કોહોલિક નથી. આ વાતને બે વર્ષ થઈ ગયા છે.

ચેન્નઈઃ કમલ હાસનની દીકરી અને એક્ટ્રેસ શ્રુતિ હાસન હાલ તેની પર્સનલ લાઇફને સમાચારોમાં છે. તાજેતરમાં શ્રુતિએ તેના અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું કે, મને દારૂની ટેવ પડી ગઈ હતી. એક શોમાં શ્રુતિએ આ કબૂલાત કર્યા બાદતેને ટ્રોલ કરવામાં આવી હતી.
શ્રુતિએ ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, શરાબ પીવો આજની સંસ્કૃતિ છે અને તેમાં કાંઈ ખોટું નથી. એક અખબાર સાથેની વાતચીતમાં તેણે કહ્યું કે, હું આલ્કોહોલિક નથી. આ વાતને બે વર્ષ થઈ ગયા છે. હું પહેલા પણ ચેટ શોમાં કહી ચુકી છું કે હવે વધારે શરાબ નથી પીતી અને હું શાંત જિંદગી જીવી રહી છું. શરાબ પીવો આઝની સંસ્કૃતિનો હિસ્સો છે. આ કોઈ કલંક નથી. દરેક લોકો શરાબ પીવે છે પરંતુ તેના અંગે વાત નથી કરવા ઈચ્છતા તે વિચિત્ર છે.
અભિનેત્રીએ કહ્યું કે, હું છેલ્લા બે વર્ષથી શરાબથી દૂર છું અને તેને સ્પર્શ પણ કર્યો નથી. તાજેતરમાં હું ગંભીર માંદગીમાં પટકાઈ હતી અને સારવાર કરાવવી પડી. જે બાજ એવુંલાગ્યું કે વધારે શરાબ પીવાના કારણે આમ થયું હોઈ શકે છે.
નવસારી: વાંસદા અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા, કોઈ જાનહાનિ નહીં
ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટરે શેર કરી શર્ટલેસ તસવીર, થયો ટ્રોલ
નાઇટ ક્લબમાં નશામાં મહિલાની બે સ્ટુડન્ટ સાથે થઈ મુલાકાત, લઈ ગયા મેન્ટેનન્સ રૂમમાં ને.....


વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
શિક્ષણ
Advertisement
