શોધખોળ કરો

'મકડી'થી પૉપ્યુલર ને 'સેક્સ સ્કેન્ડલ'થી બદનામ થયેલી આ એક્ટ્રેસ મિથુન-નસીરુદ્દીન સાથે કરશે વાપસી

શ્વેતા બસુ પ્રસાદે 2002માં આવેલી ફિલ્મ 'મકડી'થી પોતાની કેરિયરની શરૂઆત કરી હતી, આ ફિલ્મથી તે ખુબ પૉપ્યુલર બની હતી. જોકે, આ બાદ તેને મળનારી ફિલ્મોની સંખ્યા ઓછી થઇ ગઇ હતી

મુંબઇઃ બૉલીવુડની હૉટ એક્ટ્રેસ ગણાતી અભિનેત્રી શ્વેતા બસુ પ્રસાદ ફરી એકવાર ફિલ્મોમાં એન્ટ્રી મારી રહી છે. ફિલ્મ 'ધ તાશકંદ ફાઇલ્સ'થી એક મોટા પડદે વાપસી કરવા જઇ રહી છે. આ પહેલા તે વર્ષ 2017માં મોટા પડદા પર જોવા મળી હતી, તેને વરુણ ધવન અને આલિયા ભટ્ટની બદ્રીનાથ કી દુલ્હનનીયામાં ભૂમિકા નિભાવી હતી. મકડી'થી પૉપ્યુલર ને 'સેક્સ સ્કેન્ડલ'થી બદનામ થયેલી આ એક્ટ્રેસ મિથુન-નસીરુદ્દીન સાથે કરશે વાપસી શ્વેતા બસુ પ્રસાદે 2002માં આવેલી ફિલ્મ 'મકડી'થી પોતાની કેરિયરની શરૂઆત કરી હતી, આ ફિલ્મથી તે ખુબ પૉપ્યુલર બની હતી. જોકે, આ બાદ તેને મળનારી ફિલ્મોની સંખ્યા ઓછી થઇ ગઇ હતી. મકડી'થી પૉપ્યુલર ને 'સેક્સ સ્કેન્ડલ'થી બદનામ થયેલી આ એક્ટ્રેસ મિથુન-નસીરુદ્દીન સાથે કરશે વાપસી ત્યારબાદ તેનુ નામ એક સેક્સ સ્કેન્ડલમાં સામે આવ્યુ હતું, વર્ષ 2014માં હૈદરાબાદના બંઝારા હિલ્સમાં એક સેક્સ સ્કેન્ડલમાં શ્વેતા બસુ પ્રસાદની સંડોવણીથી સનસની મચી ગઇ હતી. તપાસમાં સામે આવ્યુ કે શ્વેતા આ ધંધામાં 1 લાખ રૂપિયા લેતી હતી, જેમાંથી 15 હજાર રૂપિયા દલાલને મળતા હતા. આ રેકેટમાં શ્વેતાની સાથે તેલુગુ ફિલ્મના એક આસિસ્ટન્ટ ડાયરેક્ટર બાલુને પણ અરેસ્ટ કરવામાં આવ્યો હતો, તે દલાલી કરતો હતો. મકડી'થી પૉપ્યુલર ને 'સેક્સ સ્કેન્ડલ'થી બદનામ થયેલી આ એક્ટ્રેસ મિથુન-નસીરુદ્દીન સાથે કરશે વાપસી શ્વેતા બસુ પ્રસાદની અપકમિંગ ફિલ્મની વાત કરીએ તો, ફિલ્મ ધ તાશકંદ ફાઇલ્સ આગામી 12 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઇ રહી છે. ફિલ્મનું નિર્દેશન વિવેક અગ્નિહોત્રીએ કર્યુ છે. મકડી'થી પૉપ્યુલર ને 'સેક્સ સ્કેન્ડલ'થી બદનામ થયેલી આ એક્ટ્રેસ મિથુન-નસીરુદ્દીન સાથે કરશે વાપસી ફિલ્મમાં નસીરુદ્દીન શાહ, મિથુન ચક્રવર્તી, મંદિરા બેદી, પલ્લવી જોશી, પંકજ ત્રિપાઠી અને વિનય પાઠક મુખ્ય ભૂમિકામાં છે. આ એક થ્રિલર ફિલ્મ છે.

ટોપ સ્ટોરી

'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
Embed widget