શોધખોળ કરો

જાણીતી ટીવી એક્ટ્રેસ કોરોના વાયરસથી સંક્રમિત, 1 ઓક્ટોબર સુધી રહેશે ક્વોરન્ટાઈન

‘મેરે ડેડ કી દુલ્હન’માં મુખ્ય ભૂમિકા ભજવી રહેલી એક્ટ્રેસ શ્વેતા તિવારી કોરોના વાયરસથી સંક્રમિત થઈ છે.

મુંબઈ: ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી કોરોના વાયરસથી સંક્રમિત થઈ છે. શ્વેતાએ કન્ફર્મ કર્યું છે કે તે કોરોના પોઝિટિવ છે. એ 1 ઓક્ટોબર સુધી ક્વોરન્ટાઈનમાં રહેશે. શ્વેતા તિવારી સીરિયલ ‘મેરે ડેડ કી દુલ્હન’માં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. શ્વેતાએ એક મનોરંજન પોર્ટલ સાથે વાત કરતા જણાવ્યું કે, તે કોરોનાથી સંક્રમિત છે. તેણે કહ્યું કે, તેને 16 સપ્ટેમ્બરે ખાંસી થઈ હતી ત્યારે તેના વર્તમાન શોના નિર્માતાએ તેને ટેસ્ટ કરવા કહ્યું હતું. શ્વેતાએ ઈટાઈમ્સને જણાવ્યું કે, તે સ્વસ્થ છે, સારું છે કે,મારી પાસે પર્યાપ્ત રૂમ છે. તેથી મે પોતાને અલગ કરી લીધી છે. આ પહેલા મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું હતું કે, કેટલાક દિવસોથી શ્વેતાની તબિયત સારી નહોતી. એવામાં તેમણે કોરોના વાયરસનો ટેસ્ટ કરાવ્યો હતો. તેના બાદથી જ શ્વેતાના કોઈ સમાચાર નહોતા.
View this post on Instagram
 
Vibe ???????? #ganeshvisarjan . . . Dress @label_rishmaan Earrings @shillpapuriidesignerjewellery

A post shared by Shweta Tiwari (@shweta.tiwari) on

ઉલ્લેખનીય છે કે, શોનું શૂટિંગ ચાલી રહ્યું છે. છેલ્લા કેટલાક મહિનામાં અનેક ટીવી એક્ટ્રેસ અને બોલિવૂડ સેલેબ્સ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. તેમાં પાર્થ સમથાન, કસોટી જીંદગી -2ના લીડ એક્ટર પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. તેના બાદ શ્રેણું પારિખ, હિમાની શિવપુરી, સારા ખાન, રાજેસ કુમાર, રાજેશ્વરી સચદેવ અને સચિન ત્યાગી પણ કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

Embed widget