શોધખોળ કરો
આ એક્ટ્રેસની હત્યા બદલ તેના પતિની જ થઈ ધરપકડ, જાણો કઈ રીતે પોલીસે પતિને પકડ્યો?
1/4

એક્ટ્રેસ સિમરન સિંહનુ લગ્ન જીવન સારુ ન હતુ ચાલી રહ્યું, પોલીસે તેના પતિ ધ્રુબરાજ સુનાની કલાક સુધી પુછપરછ કરી અને પછી તેને અરેસ્ટ કરી લેવામાં આવ્યો હતો. ફેમિલી દ્વારા આરોપો લગાવ્યા બાદ એક્ટ્રેસના પતિને પોલીસે ઝડપી પાડ્યો હતો, એટલું નહીં તેના કનેક્શનને લઇને તેના પર POCSO એક્ટ લગાવવામાં આવ્યો હતો.
2/4

ઉલ્લેખનીય છે કે, એક્ટ્રેસનો એક વૉઇસ કૉલ પણ વાયરલ થયો છે તેમાં સિમરન પોતાના પતિને કહી રહી છે કે, મારા પર વિશ્વાસ કરો, હું તમને બહુ ચાહુ છું, હુ આપણી જિંદગીને બગાડવા નથી માંગતી, મારા અને તમારા સંબંધોને બચાવવાનો પ્રયાસ કરો. જોકે, અંતે સિમરન કહી રહી છે કે હું તમારાથી, પોતાનાથી અને પરિવારથી દુર જઇ રહી છું.
Published at : 07 Jan 2019 09:56 AM (IST)
Tags :
POCSO ActView More





















