શોધખોળ કરો

મુંબઈની કઈ આલિશાન જગ્યાએ સોનમ કપૂરના થશે લગ્ન, કેવી રહેશે તૈયારીઓ, જાણો વિગત

1/7
સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે સોનમ કપૂરના 6-7 મેનાં રોજ લગ્ન હોવાથી તે બહુ વ્યસ્ત છે અને તેણે લગ્નની તમામ ખરીદી કરી લીધી હોવાનું માનવામાં આવી રહ્યું છે. મુંબઈમાં જે જગ્યાએ લગ્ન યોજવાના છે એ ત્રણ જગ્યા પર બે કે ત્રણ દિવસ પહેલા જ તૈયારી શરુ કરી દેવામાં આવશે.

2/7
મહેંદી સેરેમની સોનમનાં 35 કરોડનાં આલીશાન ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ મુંબઈના બાંદ્રામાં થશે. આ એપાર્ટમેન્ટ 7 હજાર સ્ક્વાયર ફૂટમાં બનેલો છે. જ્યાં મહેમાનો તમામ વ્યવસ્થા કરવામાં આવશે.

3/7
સંગીત સેરેમની સોનમની બેસ્ટ ફ્રેન્ડ સંયુક્તા નાયરની ફાઈવ સ્ટાર હોટલ ધ લીલામાં યોજવામાં આવશે. ફરાહ ખાન સંગીત ફંક્શનને કોરિયોગ્રાફ કરશે. અનિલ કપૂર, સુનીતા કપૂર, કરણ જોહર અને અર્જુન કપૂર સ્પેશિયલ ડાંસ પરફોર્મન્સ આપશે.

4/7
55,000 સ્ક્વેયર ફૂટની આ પ્રોપર્ટીમાં પૂજા માટે આલીશાન અને સુંદર રૂમ છે. અભિનેત્રીનાં લગ્નમાં 3 મોટા ફંક્શન યોજાશે, જેમાં મહેંદી સેરેમની, સંગીત અને લગ્ન સમારંભનો સમાવેશ થાય છે. આ ત્રણેય ઇવેન્ટ અલગ-અલગ જગ્યાએ યોજવામાં આવશે.

5/7
સોનમનાં દાદા વધારે ટ્રાવેલ કરી શકતા નથી અને સોનમનો પરિવાર ડેસ્ટિનેશન વેડિંગ કરતાં દાદીની હાજરીને વધારે જરૂરી માને છે. સોનમ અને આનંદનાં લગ્ન તેમની માસી કવિતા સિંહની બાંદ્રામાં આવેલી હેરિટેજ હવેલીમાં થશે.

6/7
મુંબઈ: અભિનેત્રી સોનમ કપૂર અને આનંદ આહૂજાનાં લગ્નની ચર્ચાઓ હાલ ચારે બાજુ ચાલી રહી છે. સોનમ કપૂરનાં લગ્ન 6-7 મેનાં રોજ થવા છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. પહેલા સમાચાર હતા કે બંનેનાં ડેસ્ટિનેશન વેડિંગ જીનીવામાં થશે. જો કે હવે સમાચાર છે કે બંનેનાં લગ્ન મુંબઇમાં જ થશે. આ સેલિબ્રેશનને લગતી જાણકારીઓ સામે આવી છે.

7/7
સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે, સોનમ કપૂર અને આનંદ આહૂજાનાં લગ્ન મુંબઈના બાંદ્રામાં આવેલી હેરિટેજ હવેલીમાં થવાના છે. આ પહેલા બંને ડેસ્ટિનેશન વેડિંગ કરવાના હતા પરંતુ સોનમ કપૂરની દાદીનાં કારણે વેન્યુમાં બદલાવ કરવામાં આવ્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી

CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ

અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!

અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે

ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!

Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી

ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ

Embed widget