શોધખોળ કરો
Advertisement
અલીગઢ મર્ડર કેસ પર ટ્વીટ કરીને ફસાઇ આ એક્ટ્રેસ, લોકો TROLL કરીને આપવા લાગ્યા ગાળો
એક્ટ્રેસ સોનમ કપૂરે બાળકીની હત્યા મામલે ટ્વીટ કર્યુ તો લોકોએ તેને ટ્રૉલ કરવાનું શરૂ કરી દીધુ
નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશના અલીગઢમાં અઢી વર્ષની માસૂમ બાળકીની હત્યા બાદ આખા દેશમાં ગુસ્સો ફેલાયો છે. આ રિપોર્ટ્ સામે આવતા જ બૉલીવુડ સેલેબ્સ પણ બાળકીને ન્યાય અપાવવા મેદાને પડ્યા છે. એક્ટ્રેસ સોનમ કપૂરે બાળકીની હત્યા મામલે ટ્વીટ કર્યુ તો લોકોએ તેને ટ્રૉલ કરવાનું શરૂ કરી દીધુ.
સોનમ કપૂરે ટ્વીટ કરતાં લખ્યું હતું કે બાળકીની મોતને એજન્ડા ના બનાવવો જોઇએ. લોકોએ ટ્રૉલ કરતાં લખ્યુ કે કઠુઆ કેસને એજન્ડા બનાવ્યો હતો ત્યારે ક્યાં ગયો તો તમારો સારા ખાન.
સોનમ કપૂરે ટ્વીટ કરતાં લખ્યું કે, હું બેબી... ના રિપોર્ટ છે બહુજ દુઃખી છું, તેના પરિવાર અને તેના માટે દુઆ કરુ છું. હું લોકોને અપીલ કરુ છું કે આને પોતાના પર્સનલ એજન્ડા ના બનાવો. આ એક નાની બાળકીની હત્યાનો મામલો છે અને આને નફરત ફેલાવવા માટે યૂઝ ના કરો. આ ટ્વીટ બાદ લોકોએ એક્ટ્રેસને ટ્રૉલ કરવાનું શરૂ કરી દીધુ હતુ.
What has happened to baby twinkle is. Heartbreaking and horrific. I pray for her and her family. I also urge people to not make this into a selfish agenda. This is a little girls death, not a reason to spread your hate.
— Sonam K Ahuja (@sonamakapoor) June 7, 2019
Hindu होने पर शर्म आ रही थी? अब मुस्लिम होने पर शर्म नहीं आ रही?
इसलिए बोल रहीं है कि बात को दबा दो... pic.twitter.com/rLkvUuVPEk — श्रीराम भक्त (@bjplao) June 7, 2019
Your placards at the time of #Asifa only exposed a very ‘selfish agenda & a reason to spread hate’…
If you had shown the same restraint then your advice today might sound more credible. #TwinkleSharma — Nandini ???????? (@NAN_DINI_) June 7, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
દેશ
બિઝનેસ
Advertisement