શોધખોળ કરો
આ હોટ એક્ટ્રેસે કહ્યું- બોલિવૂડમાં યુવતીઓનું થાય છે જાતીય શોષણ
1/6

તમને જણાવી દઈએ કે સની લિયોનીની ફિલ્મ ‘તેરા ઈંતજાર’ 24 નવંબરે રિલીઝ થવાની છે. જેમાં તે અરબાઝ ખાન સાથે રોમાંન્સ કરતી નજર પડશે.
2/6

એડલ્ટ ઈંડસ્ટ્રીમાંથી બોલીવુડમાં પગ મુકનાર સની લિયોની તેના પહેલા પણ બોલ્ડ સ્ટેટમેંટના કારણે ચર્ચામાં રહી છે.
Published at : 18 Nov 2017 04:09 PM (IST)
Tags :
Sunny LeoneView More























