શોધખોળ કરો

એક્ટ્રેસ સોફી ચૌધરીએ ઈન્સ્ટાગ્રામ પર જિમ વર્ક આઉટનો વીડિયો કર્યો શેર

સોફી પોતાના ફેન્સ માટે હોટ તસવીરો શેર કરતી રહે છે. સોફીએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જિમ વર્કઆઉટનો વીડિયો શેર કર્યો છે.

મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ અને મોડલ સોફી ચૌધરી પોતાની બોલ્ડ અને હોટ તસવીરોને કારણે સતત ચર્ચામાં રહે છે. સોફી ઘણા સમયથી બોલીવૂડથી દૂર છે પરંતુ પોતાની તસવીરોના કારણે તે ચર્ચામાં રહે છે. સોફી પોતાના ફેન્સ માટે હોટ તસવીરો શેર કરતી રહે છે. સોફીએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જિમ વર્કઆઉટનો વીડિયો શેર કર્યો છે.
સોફિ ચૌધરીનો જિમ વર્કઆઉટ વીડિયોને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. જિમ આઉટફિટમાં સોફી એક્સરસાઈઝ કરતી જોવા મળે છે. સોફી પોતાની બોડીને ફિટ રાખવા માટે સતત જિમમાં પરસેવો પાડતી રહે છે.
આ પહેલા પણ ઘણી વખત તેણે પોતાના જિમ વર્કઆઉટના વીડિયો શેર કર્યા છે. સોફી ચૌધરીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બિકિનીમાં બોલ્ડ તસવીરો પણ શેર કરતી રહે છે. સોફીની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થાય છે.
મોડલ અને એક્ટ્રેસ સોફી ચૌધરીએ ‘આ દેખે જરા’ અને ‘પ્યાર કે સાઈડ ઈફેક્ટ્સ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. સોફી સિંગર, મોડલ અને એક્ટ્રેસ છે.

ટોપ સ્ટોરી

લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

વિડિઓઝ

ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર

Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત

અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં

Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું

Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત

સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ

Embed widget