શોધખોળ કરો

સાઉથના સુપર સ્ટાર મામૂટ્ટી સાથે સની લિયોનીએ શેર કરી હોટ તસવીર, સોશિયલ મીડિયામાં વાયરલ

મુંબઈ: બોલીવૂડની સ્ટાર સની લિયોનીએ સાઉથના સુપર સ્ટાર મામૂટ્ટી સાથે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં સની સેક્સી આઉટફિટમાં જોવા મળી રહી છે, જ્યારે તેની સાથે મામૂટ્ટી સફેદ લુંગી અને શર્ટમાં જોવા મળી રહ્યા છે.

View this post on Instagram
 
Thank you @mammootty and thanks a lot to all my fans who widely appreciated my performance in #Madhuraja 😍 #SunnyLeone

A post shared by Sunny Leone (@sunnyleone) on

બંને કેમેરા સામે કુલ અંદાજમાં પોઝ આપતા જોવા મળી રહ્યા છે. સની લિયોનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ તસવીર શેર કરી છે. આ તસવીરના કેપ્શનમાં સનીએ લખ્યું છે કે મારા પરફોર્મન્સની પ્રસંશા કરવા માટે આભાર. સની આ તસવીરમાં ખૂબ ખુશ જોવા મળી રહી છે.
આ તસવીરમાં સની એકદમ સેક્સી આઉટપિટમાં જોવા મળી રહી છે. સની લિયોનીનો આ આઉટફિટ સાઉથની ફિલ્મોના આઈટમ સોંગ માટે તૈયાર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર સનીના આ સોંગના વીડિયો પણ જોવા મળશે. ફેન્સ સનીના પરફોર્મન્સની પ્રસંશા કરી રહ્યા છે. સની એક એક્ટ્રેસની સાથે સારી ડાન્સર પણ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત

Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો

Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં

Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર

ABP Premium

વિડિઓઝ

Passenger Plane Crashes In Kazakhstan : 110 મુસાફરો લઈ રશિયા જતું પ્લેન કઝાકિસ્તાનમાં ક્રેશSnowfall In India: ત્રણ દિવસથી દેશની આ જગ્યાઓ પર ભારે હિમ વર્ષા, રસ્તાઓ પર છવાઈ બરફની ચાદરMahisagar:જંગલી ભૂંડના ત્રાસ પાકને બચાવવા ખેડૂતો આખી રાત કરે છે ઉજાગરા, જુઓ સ્થિતિGir Somnath:ગેરકાયદે માછીમારી કરનાર સામે કાર્યવાહી, 10 બોટ સંચાલકો સામે નોંધાઈ ફરિયાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર
Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા

AUS vs IND: જસપ્રીત બુમરાહે રચી દીધો ઇતિહાસ, બૉક્સિંગ ડે ટેસ્ટ અગાઉ બનાવ્યો અદભૂત રેકોર્ડ

Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'

Aadhaar Card: આધાર કાર્ડમાં તમે એક સાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો? જાણી લો નિયમ

Embed widget