શોધખોળ કરો
Advertisement
સની લિયોનીએ પતિ ડેનિયલ વેબરને અનોખા અંદાજમાં કર્યો બર્થ ડે વિશ, કહી આ મોટી વાત
સની લિયોનીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, આટલા વર્ષો સાથે વીતાવ્યા બાદ મને પણ વિશ્વાસ નથી કે તે મને કઈ હદ સુધી પ્રેમ કરે છે. તુ મજબૂત, સાહસી, વધારે સ્માર્ટ, પ્રેમાળ, ઉદાર, કેયરિંગ, નિઃસ્વાર્થ અને સૌથી વધીને એક સારો પતિ અને પિતા છે. મારા પ્રેમને જન્મદિવસની શુભકામના.
મુંબઈઃ એક્ટ્રેસ સની લિયોનીએ રવિવારે પતિ ડેનિયલ વેબરના 41મા બર્થ ડે પર તેને વિશ કરવા માટે ભાવનાત્મક પોસ્ટ લખી છે. વેબરને એક શ્રેષ્ઠ પતિ અને પિતા ગણાવીને સની લિયોનીએ લખ્યુ કે, વેબર પ્રત્યે મારો પ્રેમ દિવસેને દિવસે વધી રહ્યો છે.
સની લિયોનીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, આટલા વર્ષો સાથે વીતાવ્યા બાદ મને પણ વિશ્વાસ નથી કે તે મને કઈ હજ સુધી પ્રેમ કરે છે. તુ મજબૂત, સાહસી, વધારે સ્માર્ટ, પ્રેમાળ, ઉદાર, કેયરિંગ, નિઃસ્વાર્થ અને સૌથી વધીને એક સારો પતિ અને પિતા છે. મારા પ્રેમને જન્મદિવસની શુભકામના.
આ અવસર પર સનીએ ડેનિયલ સંગ તેની બે તસવીરો પણ પોસ્ટ કરી. સનીએ વેબર સાથે 2011માં લગ્ન કર્યા હતા. બંનેને ત્રણ બાળકો છે. 2017માં સની અને તેના પતિએ લાતૂરથી નિશા નામની બાળકી દત્તક લીધી હતી. જ્યારે ગત વર્ષે સરોગેસીથી જોડિયા બાળકો નૂહ અને અશરનો જન્મ થયો હોવાની જાહેરાત કરી હતી.
ભારતીય ભોજન અને હોટલની ટીકા કરવી આફ્રિકાના આ સ્ટાર ક્રિકેટરને પડી ભારે, જાણો વિગતે IND v SA: ઉમેશ યાદવની 10 બોલની ઈનિંગે સર્જયા બે વર્લ્ડ રેકોર્ડ, જાણીને રહી જશો દંગ ગુજરાત સરકારે 2020ની રજાઓ કરી જાહેર, જુઓ સંપૂર્ણ લિસ્ટ હિટમેન રોહિત શર્માએ ડોન બ્રેડમેનનો મોટો રેકોર્ડ તોડ્યો, જાણીને ચોંકી જશો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
સમાચાર
ગુજરાત
Advertisement