શોધખોળ કરો
Advertisement
એક્ટ્રેસ સની લિયોનીએ જિમમાં વર્કઆઉટ કરતો વીડિયો શેર કર્યો
બોલીવૂડની સૌથી બોલ્ડ અને હોટ એક્ટ્રેસ સની લિયોની પોતાની સેક્સી અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. સની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. સની તેના ફેન્સ માટે અવાર નવાર હોટ તસવીરો શેર કરતી રહે છે.
મુંબઈ: બોલીવૂડની સૌથી બોલ્ડ અને હોટ એક્ટ્રેસ સની લિયોની પોતાની સેક્સી અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. સની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. સની તેના ફેન્સ માટે અવાર નવાર હોટ તસવીરો શેર કરતી રહે છે.
હાલમાં જ સની લિયોનીએ જિમમાં વર્કઆઉટ કરતો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયો અત્યાર સુધીમાં 5 લાખથી વધારે લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયોમાં સની લિયોની જિમમાં વર્કઆઉટ કરતી જોવા મળે છે.
ઉલ્લેખનીય છે કે સની લિયોની થોડા સમય પહેલા પોતાની બાયોપિક ફિલ્મ ‘કિરણજીત કૌર’માં જોવા મળી હતી.ત્યાર બાદ મેડમ તુસાદ મ્યુઝિયમમાં લગાવવામાં આવેલ વેક્સ સ્ટેચ્યુને લઈને પણ સની લાઈમ લાઈટમાં રહી હતી. સની લિયોની ઘણીવાર પોતાના હોટનેસને લઈને પણ ચર્ચામાં રહે છે. ઈન્સ્ટાગ્રામ પર 'ગોપી વહુ' દેવોલિનાનો જોવા મળ્યો હોટ અંદાજ, જુઓ તસવીરો
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
બિઝનેસ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion