શોધખોળ કરો

બોલિવૂડની આ એક્ટ્રેસે ફેનને જ બનાવ્યો બોયફ્રેન્ડ, એક વર્ષથી કરી રહી છે ડેટ

રોહમન-સુષ્મિતા બીજીવાર કોફી ડેટ માટે મળ્યા હતા. આ રીતે તેમની લવ સ્ટોરી આગળ વધી.

નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન પોતાના સંબંધ અને લગ્નને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં તે રોહમન શોને ડેટ કરી રહી છે. રોહમન સાથે તેની મુલાકાત કેવી રીતે થઈ તે સાંભળશો તો ચોંકીજશો. સુષ્મિતા અને રોહમનની મુલાકાત સોશિયલ મીડિયા દ્વારા થઈ હતી. રોહમન સુષ્મિતાનો મોટો ફેન હતો. તેણે ઇન્સ્ટાગ્રામ પર સુષ્મિતાને એક પર્સનલ મેસેજ મોકલ્યો હતો. આમ તો રોહમનને આ મેસેજનો જવાબ મળવાની આશાન હતી. પરંતુ તેને શું ખબર હતી કે નસીબમાં કંઈ બીજું જ લખ્યું છે. બોલિવૂડની આ એક્ટ્રેસે ફેનને જ બનાવ્યો બોયફ્રેન્ડ, એક વર્ષથી કરી રહી છે ડેટ હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં સુષ્મિતાએ જણાવ્યું હતું કે તે ઈન્સ્ટાગ્રામ પર ડાયરેક્ટ મેસેજવાળો ઓપ્શનનો ઉપયોગ કરતી નથી. તેણે કહ્યું કે ‘મારી દીકરી સાથે વાતચીત કરતાં મેં ડાયરેક્ટ મેસેજ ઓપન કર્યો અને દીકરીને સમજાવવા લાગી, ત્યારે જ આંગળી મેસેજ પર ટેપ થઈ ગઈ અને રોહમનનો મેસેજ ઓપન થઈ ગયો’. બોલિવૂડની આ એક્ટ્રેસે ફેનને જ બનાવ્યો બોયફ્રેન્ડ, એક વર્ષથી કરી રહી છે ડેટ સુષ્મિતાને રોહમનનો મેસેજ એટલો ગમ્યો કે તેણે તરત તેનો રિપ્લાય કર્યો. આ જોઈને રોહમન ખુશ થઈ ગયો. આમ વાતચીત આગળ વધી. રોહમન અને સુષ્મિતાની પહેલી વખત એક ફુટબોલ મેચ દરમિયાન મળ્યા. રોહમન આ મેચ રમી રહ્યો હતો. તેણે સુષ્મિતાને મેચ જોવા માટે બોલાવી હતી. બોલિવૂડની આ એક્ટ્રેસે ફેનને જ બનાવ્યો બોયફ્રેન્ડ, એક વર્ષથી કરી રહી છે ડેટ રોહમન-સુષ્મિતા બીજીવાર કોફી ડેટ માટે મળ્યા હતા. આ રીતે તેમની લવ સ્ટોરી આગળ વધી. તેઓ રિલેશનશિપમાં બંધાયા હોવાને લઈને 9 મહિના થઈ ગયા છે. થોડા દિવસ પહેલા બંનેએ ખાનગીમાં સગાઈ પણ કરી લીધી હોવાનું સામે આવ્યું હતું.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં 'રિજનલ વાઈબ્રન્ટ'નો રણકો: 11મી જાન્યુઆરીએ PM મોદીના ભવ્ય રોડ-શો સાથે સૌરાષ્ટ્રના ઉદ્યોગોને મળશે વૈશ્વિક મંચ

Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, 10 લોકોના મોત

Flower Show Ahmedabad: મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શોનો પ્રારંભ,12 વર્ષથી નાના બાળકો-દિવ્યાંગો માટે પ્રવેશ ફ્રી

GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં 'રિજનલ વાઈબ્રન્ટ'નો રણકો: 11મી જાન્યુઆરીએ PM મોદીના ભવ્ય રોડ-શો સાથે સૌરાષ્ટ્રના ઉદ્યોગોને મળશે વૈશ્વિક મંચ
રાજકોટમાં 'રિજનલ વાઈબ્રન્ટ'નો રણકો: 11મી જાન્યુઆરીએ PM મોદીના ભવ્ય રોડ-શો સાથે સૌરાષ્ટ્રના ઉદ્યોગોને મળશે વૈશ્વિક મંચ
Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, 10 લોકોના મોત
Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, 10 લોકોના મોત
Flower Show Ahmedabad: મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શોનો પ્રારંભ,12 વર્ષથી નાના બાળકો-દિવ્યાંગો માટે પ્રવેશ ફ્રી
Flower Show Ahmedabad: મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શોનો પ્રારંભ,12 વર્ષથી નાના બાળકો-દિવ્યાંગો માટે પ્રવેશ ફ્રી
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
ChatGPT બનાવનારી કંપની હવે લાગી રહી છે એક નવી AI પેન, ફિચર્સ જાણશો તો દંગ રહી જશો

Flight Attendant Rules: ફ્લાઈટમાં એર હોસ્ટેસ નથી કરી શકતી આ કામ, નિયમોના ભંગ બદલ થાય છે કાર્યવાહી

કેન્દ્રીય રેલવે મંત્રીની મોટી જાહેરાત, કહ્યુ- 'ટિકિટ ખરીદી લો, આવતા વર્ષે દોડતી થશે બુલેટ ટ્રેન'

થાઈલેન્ડમાં નવા વર્ષની ઉજવણી કરતો જોવા મળ્યો MS Dhoni, પુત્રી ઝીવાના લુકે ચોંકાવ્યા

Embed widget