શોધખોળ કરો

ચાર વર્ષના બાળકે ‘આન્ટી’ કહ્યું તો ભડકી આ એક્ટ્રેસ, બાળકને આપી ગાળ, થઈ troll

વીડિયોમાં સ્વરા ભાસ્કર એક 4 વર્ષના બાળકને ગાળો આપતી અને અભદ્ર સબ્દનો ઉપયોગ કરતી જોવા મળી રહી છે.

નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર મોટેભાગે ચર્ચામાં રહેતી હોય છે. ક્યારેક તે પોતાની ભૂમિકાને લઈને તો ક્યારે પોતાની રાજનીતિક વિચારધારાને કારણે લોકોના નિશાના પર આવતી રહે છે. જ્યારે હવે સ્વરા ભાસ્કર ફરી એક વખત ચર્ચામાં આવી છે. આ વખતે સ્વરા ભાસ્કર 4 વર્ષના બાળક માટે અપશબ્દ કહેવાને કારણે લોકોના નિશાના પર આવી ગઈ છે. ચાર વર્ષના બાળકે ‘આન્ટી’ કહ્યું તો ભડકી આ એક્ટ્રેસ, બાળકને આપી ગાળ, થઈ troll સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સ્વરા ભાસ્કર એક 4 વર્ષના બાળકને ગાળો આપતી અને અભદ્ર સબ્દનો ઉપયોગ કરતી જોવા મળી રહી છે. ઉપરાંત બાળક માટે ‘કમીના’ શબ્દનો ઉપયોગ પણ કરી રહી છે. વીડિયોમાં સ્વરા કહેતી જોવા મળી રહી છે કે, ‘એક એડના શૂટિંગ બાદ સારું લાગતું ન હતું. તે સમયે મારી કારકિર્દીની શરૂઆત પણ થઈ ન હતી કે ત્યારે એક ચાઈલ્ડ એક્ટરે મને આન્ટી કહ્યું.’ ત્યાર બાદ સ્વરાએ બાળક માટે ગાળોનો ઉપયોગ કર્યો હતો. જોકે, આ દરમ્યાન ત્યાં હાજર લોકો સ્વરાની વાતો ઉપર હસતા દેખાયા હતા. બાળકને લઈને ઉપયોગમાં કરાયેલાં અભદ્ર શબ્દોને કારણે સોશિયલ મીડિયા પર સ્વરાએ લોકોના ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે સ્વરા પર ફરિયાદ પણ દાખલ કરી દેવામાં આવી છે. એક એનજીઓ લીગલ રાઈટ્સ પ્રોટેક્શન ફોરમે કથિત રીતે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સમાં ફરિયાદ દાખલ કરાવી છે અને સ્વરાની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ટોપ સ્ટોરી

બોલિવૂડમાં ઈન્કમ ટેક્સની મોટી રેડ, રકુલ પ્રીત સિંહ, વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયોઝના 12 ઠેકાણે દરોડા
બોલિવૂડમાં ઈન્કમ ટેક્સની મોટી રેડ, રકુલ પ્રીત સિંહ, વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયોઝના 12 ઠેકાણે દરોડા
'વેલકમ' અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા 
'વેલકમ' અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા 
National Film Awards: કાર્તિક આર્યન અને મામૂટીને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ 
National Film Awards: કાર્તિક આર્યન અને મામૂટીને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ 
ફિલ્મ 'હનુમાન અંશ' ની બોક્સ ઓફિસ પર સુનામી, RRR સહિત 4 બ્લૉકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ તૂટ્યા 
ફિલ્મ 'હનુમાન અંશ' ની બોક્સ ઓફિસ પર સુનામી, RRR સહિત 4 બ્લૉકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ તૂટ્યા 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asian Games 2026: ભારતની મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે જીત્યો ગોલ મેડલ, ચીનને હરાવી રચ્યો ઈતિહાસ
Asian Games 2026: ભારતની મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે જીત્યો ગોલ મેડલ, ચીનને હરાવી રચ્યો ઈતિહાસ
માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર
માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર
બાળકોના ભવિષ્ય માટે આજથી કરો બચત, પોસ્ટ ઓફિસની આ યોજનામાં બનશે મોટું ફંડ
બાળકોના ભવિષ્ય માટે આજથી કરો બચત, પોસ્ટ ઓફિસની આ યોજનામાં બનશે મોટું ફંડ
Cheapest 7 Seater Car In India: આ છે ભારતની સૌથી સસ્તી 7 સીટર કાર, જુઓ લિસ્ટ
Cheapest 7 Seater Car In India: આ છે ભારતની સૌથી સસ્તી 7 સીટર કાર, જુઓ લિસ્ટ
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
Embed widget