શોધખોળ કરો

બોલિવૂડની કઈ અભિનેત્રી લાલબાગ ચા રાજાના દર્શન કરવા અંદર ગઈને બહારથી ચપ્પલ ચોરાઈ ગયા? જાણો વિગત

અભિનેત્રી સ્વરા ભાસ્કર મુંબઈના પ્રખ્યાત લાલબાગ ચા રાજાના દર્શન કરવા ગઈ હતી. તૈયાર થઈને મંદિર પહોંચેલી સ્વરાએ કોલ્હાપુરી ચપ્પલ પહેર્યાં હતાં. બાપાના દર્શન કરવા સ્વરા ચપ્પલ પહેરીને ગઈ હતી પરંતુ ઘરે ખુલ્લા પગે આવવાનો વારો આવ્યો હતો.

મુંબઈ: મંદિરમાંથી ચપ્પલ ચોરાઈ જવા નવાઈની વાત નથી. તમે ભગવાનના દર્શન કરવા ગયા હો અને પાછા આવો ત્યારે ચપ્પલ જ ના હોય તો એ વખતે આઘાત લાગે છે. તો હાલમાં જ આવી જ એક ઘટના બોલિવુડની જાણીતી એક્ટ્રેસ સાથે બની હતી. અભિનેત્રી સ્વરા ભાસ્કર મુંબઈના પ્રખ્યાત લાલબાગ ચા રાજાના દર્શન કરવા ગઈ હતી. તૈયાર થઈને મંદિર પહોંચેલી સ્વરાએ કોલ્હાપુરી ચપ્પલ પહેર્યાં હતાં. બાપાના દર્શન કરવા સ્વરા ચપ્પલ પહેરીને ગઈ હતી પરંતુ ઘરે ખુલ્લા પગે આવવાનો વારો આવ્યો હતો. આખો દેશ હાલ ગણેશ ભક્તિમાં લીન થયો છે ત્યારે બોલિવુડ સેલેબ્સ પણ ગણપતિના દર્શન કરવાનું ચૂકતા નથી. ત્યારે સ્વરા ભગવાનના આશીર્વાદ લેવા ગઈ હતી અને ચપ્પલ ચોરાઈ ગયા હતાં. બોલિવૂડની કઈ અભિનેત્રી લાલબાગ ચા રાજાના દર્શન કરવા અંદર ગઈને બહારથી ચપ્પલ ચોરાઈ ગયા? જાણો વિગત આ ઘટના મંગળવારે રાત્રે બની હતી જેનો વીડિયો સ્વરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ શેર કર્યો હતો. વીડિયોમાં સ્વરા લાલ રંગના ડ્રેસમાં ખુલ્લા પગે રસ્તા પર ચાલતી જોવા મળે છે. ચપ્પલ ચોરાઈ જવાની ઘટના પર હસતાં-હસતાં સ્વરાએ કહ્યું હતું કે, આ હોય છે સાચી શ્રદ્ધા, ખુલ્લા પગે ભગવાન પાસે ગઈ છું. સ્વરાએ વીડિયો શેર કરતાં લખ્યું હતું કે, મુંબઈના સૌથી પ્રચલિત દેવતાના દર્શન કરવાનો ફાયદો શું જો તમારા ચપ્પલ ના ચોરાય તો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ

આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'

Ram Temple Donation Scam: રામ મંદિર દાન ચોરીનો મામલો પહોંચ્યો સુપ્રિમ કોર્ટ, CBI તપાસની માંગ પર થશે મહત્વની સુનાવણી

FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર

વિડિઓઝ

Surat: સુરતના સરથાણામાં બે યુવક તણાયા, એકનો મૃતદેહ મળ્યો
બોટાદમાં ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા મુદ્દે એકની હત્યા, 2 લોકોને પહોંચી ઈજા
Gir Somnath | ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષકની કરતૂતનો ફૂટ્યો ભાંડો, વિદ્યાર્થીને પૈસા આપી દારૂ મંગાવતા હોવાનો આરોપ
Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'
આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'
Ram Temple Donation Scam: રામ મંદિર દાન ચોરીનો મામલો પહોંચ્યો સુપ્રિમ કોર્ટ, CBI તપાસની માંગ પર થશે મહત્વની સુનાવણી
Ram Temple Donation Scam: રામ મંદિર દાન ચોરીનો મામલો પહોંચ્યો સુપ્રિમ કોર્ટ, CBI તપાસની માંગ પર થશે મહત્વની સુનાવણી
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ

Rain Forecast: દેશના 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર

Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત

Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ

Embed widget