શોધખોળ કરો

બાહુબલીની આ એક્ટ્રેસને થયો કોરોના, માતા-પિતા પણ થઈ ચુક્યા છે સંક્રમિત

આ પહેલા અનેક ફિલ્મ સ્ટાર્સ કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, મલાઇકા અરોરા, અર્જુન કપૂર, આફતાબ શિવદાસાની, જેનેલિયા ડિસૂઝા સહિત અનેક સેલેબ્સ કોરોનાની ચપેટમાં આવી ગયા છે.

બોલિવૂડ અને સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એક્ટ્રેસ તમન્ના ભાટિયાનો કોરોના પોઝિટિવ આવ્યો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે તમન્ના હૈદરાબાદમાં એક વેબ સીરિઝનું શૂટિંગ કરતી હતી ત્યારે થોડી અસ્વસ્થતા લાગતાં તાત્કાલિક ટેસ્ટ માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં તેનો કોવિડ-19 પોઝિટિવ આવ્યો છે. ઓગસ્ટમાં તમન્નાના પિત સંતોષ ભાટિયા અને માતા રજનીનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ વાતની જાણકારી ખુદ તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આપી હતી. તમન્નાએ પોસ્ટમાં લખ્યું કે, તેના માતા-પિતામાં કોરોના સાથે સંકળાયેલા લક્ષણો જોવા મળતા હતા અને જ્યારે ટેસ્ટ કરાવ્યો ત્યારે પોઝિટિવ આવ્યો. તમન્ના ટૂંક સમયમં બોલિવૂડ ફિલ્મ બોલે ચૂડિયામા જોવા મળશે. આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને કબીર દુલ્હન સિંહ મુખ્ય ભૂમિકામાં છે.
View this post on Instagram

Twinning with papa bear #monsoonsnuggles #homesweethome

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) on

">
આ પહેલા અનેક ફિલ્મ સ્ટાર્સ કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, મલાઇકા અરોરા, અર્જુન કપૂર, આફતાબ શિવદાસાની, જેનેલિયા ડિસૂઝા સહિત અનેક સેલેબ્સ કોરોનાની ચપેટમાં આવી ગયા છે.

ટોપ સ્ટોરી

જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો

Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ

New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ

Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ
Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
IPL 2027 ઓક્શન પહેલા સૂર્યકુમાર યાદવને મળી મુંબઈની કેપ્ટનશીપ, 16 સભ્યોની ટીમ જાહેર

હેમિલ્ટનમાં રમાશે ત્રીજી વનડે, જાણો ન્યુઝીલેન્ડ સામે કેવો છે ભારતનો રેકોર્ડ

BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો

રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking

Embed widget