શોધખોળ કરો

અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટીમાં બોલિવૂડની કઈ અભિનેત્રી પર બધાંની નજર ચોંટી ગઈ? નામ જાણીને ચોંકી જશો

સિલ્વર કલરની સીક્વેંસ સાડી અને ગળામાં સ્ટોન નેકલેસ પહેરેલી તારા સુતારિયાએ ફક્ત ફોટોગ્રાફર્સ જ નહીં પાર્ટીમાં હાજર મહેમાનોનું પણ ધ્યાન ખેંચ્યું હતું.

મુંબઈ: બે વર્ષ બાદ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચને દિવાળીના પાર્ટી આપી હતી. જેમાં બોલિવુડના સિતારાઓ ઉમટી પડ્યા હતા. આ શાનદાર પાર્ટી બોલિવૂડ સિતારાઓની ચમકથી ઝળહળી ઉઠી હતી. પાર્ટીમાં અક્ષય કુમાર, ટ્વિંકલ ખન્ના, જેકી શ્રોફ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, અનન્યા પાંડે, વરૂણ ધવન સહિતના ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સે હાજરી આપી હતી. જોકે આ બધાંમાં એક અભિનેત્રીએ તમામ લોકોની નજર પોતાના પર ખેંચી હતી. અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટીમાં બોલિવૂડની કઈ અભિનેત્રી પર બધાંની નજર ચોંટી ગઈ? નામ જાણીને ચોંકી જશો સિલ્વર કલરની સીક્વેંસ સાડી અને ગળામાં સ્ટોન નેકલેસ પહેરેલી તારા સુતારિયાએ ફક્ત ફોટોગ્રાફર્સ જ નહીં પાર્ટીમાં હાજર મહેમાનોનું પણ ધ્યાન ખેંચ્યું હતું. અભિનેત્રી તારાએ પાર્ટીમાં એન્ટ્રી કરતાં જ દરેકની નજર તેના પર ચોંટી ગઈ હતી. ફિલ્મ ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર-2’થી બોલિવુડમાં એન્ટ્રી કરનાર તારા આ પાર્ટીમાં પોતાના કથીત બોયફ્રેન્ડ આદર જૈન સાથે જોવા મળી હતી. અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટીમાં બોલિવૂડની કઈ અભિનેત્રી પર બધાંની નજર ચોંટી ગઈ? નામ જાણીને ચોંકી જશો તારા સાડીમાં ખૂબ હોટ લાગી રહી હતી તો બીજી તરફ બ્લેક નહેરૂ જેકેટ અને વ્હાઈટ પાયજામામાં તેનો બોયફ્રેન્ડ આદર જૈન પણ હેન્ડસમ લાગી રહ્યો હતો. ડીપ ક્લિવેજ બિકીની બ્લાઉઝમાં તારા એટલી ગોર્જીયસ લાગતી હતી કે પાર્ટીના આકર્ષણનું કેન્દ્ર બની ગઈ હતી. અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટીમાં બોલિવૂડની કઈ અભિનેત્રી પર બધાંની નજર ચોંટી ગઈ? નામ જાણીને ચોંકી જશો આદર જૈન અને તારાએ કેમેરા સામે અનેક પોઝ આપતા તેમની રિલેશનશિપની ચર્ચાઓએ જોર પકડ્યું છે. અભિનેત્રી તારાની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટીમાં બોલિવૂડની કઈ અભિનેત્રી પર બધાંની નજર ચોંટી ગઈ? નામ જાણીને ચોંકી જશો વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તારા અપકમિંગ ફિલ્મ ‘મરજાંવા’માં સિદ્ધાર્ત મલ્હોત્રા, રિતેશ દેશમુખ, રકુલ પ્રીત સિંહ, નુસરત ભરુચા અને રવિ કિશન સાથે જોવા મળશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક!  BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક! BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક!  BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક! BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
EPFO Deadline Extended: EPFOએ આ કામ માટે સમયમર્યાદા વધારી, PF ખાતાધારકોને થશે ફાયદો
EPFOએ આ કામ માટે સમયમર્યાદા વધારી, PF ખાતાધારકોને થશે ફાયદો
Myths Vs Facts: શું હાર્ટ એટેકના મોટાભાગના હુમલામાં આ રોગ આનુવંશિક હોય છે? જાણો સત્ય
Myths Vs Facts: શું હાર્ટ એટેકના મોટાભાગના હુમલામાં આ રોગ આનુવંશિક હોય છે? જાણો સત્ય
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
Embed widget