શોધખોળ કરો

એક્ટ્રેસ તારા સુતરિયા નિકળી શોપિંગ કરવા, જોવા મળ્યો બોલ્ડ અંદાજ, જુઓ તસવીરો

એક્ટ્રેસ તારા ડિઝની ચેનલમાં વીજે અને એમ્બેસડર તરીકે કામ કરી ચૂકી છે. હાલમાં તારા પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે.

મુંબઈ: ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' એક્ટ્રેસ તારા સુતારિયા મુંબઈમાં શોપિંગ કરતા જોવા મળી હતી. આ દરમિયાન તારા કેમેરામાં કેદ થઈ હતી. તારા ખૂબજ હોટ અંદાજમાં જોવા મળી હતી. વ્હાઈટ કલરના ડ્રેસમાં તારા ખૂબ જ હોટ લાગી રહી હતી. તારાના આ વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે.
View this post on Instagram
 
Gorgeous #TaraSutaria snapped in Mumbai today #Instalove #instadaily #manavmanglani

A post shared by Manav Manglani (@manav.manglani) on

સોશિયલ મીડિયામાં યૂઝર્સ તારાને દિશા પટણી વર્ઝન 2.0 કહી રહ્યા છે. દિશા પટણી પોતાની હોટ તસવીરો શેર કરે છે જેના કારણે તેને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવે છે.
23 વર્ષની તારા સુતારિયા સિંગર અને બેલી ડાન્સર છે. તે ડિઝનીના 'The Suite Life of Karan & Kabir', 'Oye Jassie' જેવા ઘણા શોમાં કામ કરી ચૂકી છે. તારા સુતરિયા વિદેશમાં પણ ઘણી જગ્યાએ કોન્સર્ટમાં પરફોર્મ કરી ચૂકી છે.
એક્ટ્રેસ તારા ડિઝની ચેનલમાં વીજે અને એમ્બેસડર તરીકે કામ કરી ચૂકી છે. હાલમાં તારા પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે.

ટોપ સ્ટોરી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ

ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’

IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ

ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...

શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો

Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ

Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ

Embed widget