શોધખોળ કરો
Advertisement
ખૂબ જ હોટ અંદાજમાં રેસ્ટોરન્ટ બહાર જોવા મળી એક્ટ્રેસ તારા સુતારિયા, વીડિયો થયો વાયરલ
મુંબઈ: ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2માં કામ કરી રહેલી એક્ટ્રેસ તારા સુતારિયા મુંબઈની એક રેસ્ટોરન્ટની બહાર જોવા મળી હતી. તારા ડિનર કરી રેસ્ટોરન્ટની બહાર નિકળી તો મીડિયાના કેમેરામાં કેદ થી ગઈ હતી. તારા ખૂબજ હોટ અંદાજમાં જોવા મળી હતી. ત્યારબાદ તારાનો આ વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયામાં યૂઝર્સ તેને દિશા પટણી વર્ઝન 2.0 કહી રહ્યા છે. દિશા પટણી પોતાની હોટ તસવીરો શેર કરે છે જેના કારણે તેને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવે છે.View this post on Instagram
23 વર્ષની તારા સુતારિયા સિંગર અને બેલી ડાન્સર છે. તે ડિઝનીના 'The Suite Life of Karan & Kabir', 'Oye Jassie' જેવા ઘણા શોમાં કામ કરી ચૂકી છે. તારા વિદેશમાં પણ ઘણી જગ્યાએ કોન્સર્ટમાં પરફોર્મ કરી ચૂકી છે. તારા ડિઝની ચેનલમાં વીજે અને એમ્બેસડર તરીકે કામ કરી ચૂકી છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ખેતીવાડી
Advertisement
gujarati.abplive.com
Opinion