શોધખોળ કરો

હવે દીશા પટની કયા ફેમસ એક્ટર સાથે મોડી રાતે ડેટ પર નીકળી? નામ જાણીને ચોંકી જશો

એકવાર ફરીથી ટાઈગર અને દિશા ડિનર પર સાથે જોવા મળ્યાં હતાં. દિશા તો એકદમ હોટ લાગી રહી હતી. કેમેરાની સામે બંન્નેએ બિંદાસથી પોઝ પણ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ જોડી એવી છે કે જે કેમેરામાં પણ દર વખતે બિંદાસ પોઝ આપે છે.

મુંબઈ: અભિનેતા ટાઈગર શ્રોફ અને દિશા પટની ભલે જાહેરમાં પોતાનાં પ્રેમને સ્વીકારતાં ન કરતાં હોય પરંતુ અવાર-નવાર આ કપલ રાતે જ ડેટ પર નીકળે છે તેવું ઘણીવાર જોવા મળે છે. દિશા પટનીનો બર્થ-ડે હોય કે પછી કોઈ સેલેબ્સની બર્થ-ડે પાર્ટી હોય આ કપલ રાતે જ સાથે નીકળે છે. આ પહેલાં પણ ઘણી જગ્યાએ ટાઈગર અને દિશાને સ્પોટ કરવામાં આવ્યા છે. હવે દીશા પટની કયા ફેમસ એક્ટર સાથે મોડી રાતે ડેટ પર નીકળી? નામ જાણીને ચોંકી જશો ભારત ફિલ્મનાં ઈન્ટરવ્યુ દરમિયાન ટાઈગર શ્રોફની કથિત ગર્લ ફ્રેન્ડ દિશાએ જાહેર કર્યું હતું કે, ટાઈગર પ્રત્યે તેનો પ્રેમ એક તરફો છે અને આગળ કહ્યું કે, મેં ટાઈગરને પટાવવા માટે બધું કરી લીધું પણ મેળ પડ્યો નહીં. હવે આવી વાતો વચ્ચે વાંરવાર રાતે ડેટ પર નીકળવું એ બોલિવૂડમાં ચર્ચાનો વિષય બની ગયો છે. હવે દીશા પટની કયા ફેમસ એક્ટર સાથે મોડી રાતે ડેટ પર નીકળી? નામ જાણીને ચોંકી જશો એકવાર ફરીથી ટાઈગર અને દિશા ડિનર પર સાથે જોવા મળ્યાં હતાં. દિશા તો એકદમ હોટ લાગી રહી હતી. કેમેરાની સામે બંન્નેએ બિંદાસથી પોઝ પણ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ જોડી એવી છે કે જે કેમેરામાં પણ દર વખતે બિંદાસ પોઝ આપે છે. હવે દીશા પટની કયા ફેમસ એક્ટર સાથે મોડી રાતે ડેટ પર નીકળી? નામ જાણીને ચોંકી જશો જોકે પાછળનાં દિવસોમાં જ્યારે દિશા આદિત્ય ઠાકરે સાથે ડિનર પર ગઈ હતી ત્યારે ખુબ ટ્રોલ થઈ હતી. દિશા અને ટાઈગરનાં ફેન્સ તેનાથી નારાજ થઈ ગયા હતા.

ટોપ સ્ટોરી

સલમાન ખાનની 'માતૃભૂમિ'ના ટ્રેલરને લઇને આવ્યું મોટુ અપડેટ, જાણો- ક્યારે થશે રિલીઝ ?
સલમાન ખાનની 'માતૃભૂમિ'ના ટ્રેલરને લઇને આવ્યું મોટુ અપડેટ, જાણો- ક્યારે થશે રિલીઝ ?
OTT: આ અઠવાડિયે OTT પર સાઉથ ફિલ્મોનો જલવો, રિલીઝ થઈ રહી છે એકથી એક 8 ધાંસૂ મૂવી
OTT: આ અઠવાડિયે OTT પર સાઉથ ફિલ્મોનો જલવો, રિલીઝ થઈ રહી છે એકથી એક 8 ધાંસૂ મૂવી
SRKની 'કિંગ'નો ભૌકાલ, 400 કરોડની ફિલ્મે રિલીઝ પહેલા જ કમાયા 800 કરોડ
SRKની 'કિંગ'નો ભૌકાલ, 400 કરોડની ફિલ્મે રિલીઝ પહેલા જ કમાયા 800 કરોડ
શાહરૂખ ખાનના બર્થડે પર ફેન્સને અડધી રાત્રે મળી સરપ્રાઇઝ, 'કિંગ'નું પહેલું સોંગ 'તૂ મિલ જાયે' રિલીઝ
શાહરૂખ ખાનના બર્થડે પર ફેન્સને અડધી રાત્રે મળી સરપ્રાઇઝ, 'કિંગ'નું પહેલું સોંગ 'તૂ મિલ જાયે' રિલીઝ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Uttarkashi Car Accident: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, ચાર ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત
Uttarkashi Car Accident: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, ચાર ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત
અમદાવાદીઓને લાગ્યો મોટો ઝટકો! પાર્કિંગ ચાર્જમાં 90 ટકા સુધીનો વધારો
અમદાવાદીઓને લાગ્યો મોટો ઝટકો! પાર્કિંગ ચાર્જમાં 90 ટકા સુધીનો વધારો
Stock Market: દિવાળી પહેલા શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1400 પોઈન્ટ ઉછળ્યો
Stock Market: દિવાળી પહેલા શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1400 પોઈન્ટ ઉછળ્યો
Adani CNG Price Hike: અદાણી CNGના ભાવની સદી, દિવાળી પહેલા પ્રતિ કિલો 2.30 રૂ.નો ભાવવધારો ઝીંકાયો
Adani CNG Price Hike: અદાણી CNGના ભાવની સદી, દિવાળી પહેલા પ્રતિ કિલો 2.30 રૂ.નો ભાવવધારો ઝીંકાયો
Gandhinagar: બોર્ડ પરીક્ષા 2027 પહેલાં જ ફી વધી! ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ હવે કેટલી ફી ભરવી પડશે?
Gandhinagar: બોર્ડ પરીક્ષા 2027 પહેલાં જ ફી વધી! ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ હવે કેટલી ફી ભરવી પડશે?
દિવાળીમાં ખાનગી બસોની બેફામ લૂંટ, MLA કુમાર કાનાણીએ વ્યક્ત કર્યો રોષ
દિવાળીમાં ખાનગી બસોની બેફામ લૂંટ, MLA કુમાર કાનાણીએ વ્યક્ત કર્યો રોષ
Birthday Special: 38 વર્ષનો થયો મહાન ક્રિકેટર વિરાટ કોહલી, જુઓ તેના 38 રેકોર્ડ્સ?
Birthday Special: 38 વર્ષનો થયો મહાન ક્રિકેટર વિરાટ કોહલી, જુઓ તેના 38 રેકોર્ડ્સ?
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો
Embed widget