શોધખોળ કરો

એક્ટ્રેસ ત્રિધા ચૌધરીનો જોવા મળ્યો બોલ્ડ અંદાજ, શેર કરી બિકિની તસવીર

એક્ટ્રેસ ત્રિધા ચૌધરીએ બોલ્ડ બિકિની તસવીર શેર કરી છે. ત્રિધાની બિકિની તસવીર ઈન્સટાગ્રામ પર ખૂબ વાયરલ થઈ રહી છે.

મુંબઈઃ સ્ટાર પ્લસની લોકપ્રિય ટીવી સીરિયલ 'દહલીઝ'માં ‘સ્વાધીનતા’ની ભૂમિકા નિભાવનારી ટીવી એક્ટ્રેસ ત્રિધા ચૌધરી હાલમાં વેકેશન એન્જોય કરી રહી છે. ત્રિધાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટર પર વેકેશનની તસવીરો શેર કરી છે. ત્રિધાનો આ તસવીરોમાં ખૂબ જ બોલ્ડ અંદાજ જોવા મળે છે.
View this post on Instagram
 
If I am dwelling in a Parallel Universe, then this is where I belong... 👣 Do you believe in the existence of the ‘Other Side’??? 👣 #travel #travelwithtridha #travelandlife #travelandlearn #travelandliving #discoverearth #beautifulearth #paralleluniverse #travelandleisure #travelanddestinations #seychellesisland #seychellesisland

A post shared by Tridha Choudhury (@tridhac) on

એક્ટ્રેસ ત્રિધા ચૌધરીએ બોલ્ડ બિકિની તસવીર શેર કરી છે. ત્રિધાની બિકિની તસવીર ઈન્સટાગ્રામ પર ખૂબ વાયરલ થઈ રહી છે.
ત્રિધાએ પેહલીવાર બોલ્ડ તસવીરો શેર નથી કરી, આ પહેલા પણ ઘણી વાર ત્રિધાએ બોલ્ડ અને હોટ તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. આ પહેલા ત્રિધાએ બાથટબમાં બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું જેની તસવીરો ફેન્સ સાથે શેર કરી હતી.
ત્રિધા ટીવી સીરિયલ્સ સિવાય બંગાળી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. ત્રિધા ચૌધરીએ આરીફ જકરીયા સાથે કિસિંગ સીન આપ્યો હતો જે સીન ખુબ વાયરલ થયો હતો. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)

ટોપ સ્ટોરી

IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન

Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ

Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા

Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી અસલી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં 'નસીબ અપના અપના'
Hun To Bolish : હું તો બોલીશ : ઉકેલાયો વર્ષો જૂનો વિવાદ
Saurashtra Politics: 2027 વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું
Hira Solanki: પબુભા માણેકની ઈચ્છા પર હીરા સોલંકીનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા
Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા
Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર
Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો

Team India: વૈભવ-અભિષેક મચાવશે ધૂમ, એશિયા કપ માટે કતાર પહોંચી ટીમ ઈન્ડિયા

પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન ફાઈનલ! કેપ્ટન શુભમન ગિલે આપ્યું મોટું અપડેટ

ઉત્તરાખંડમાં બે ભયાનક અકસ્માતથી હાહાકાર! બસ-બોલેરો ખીણમાં ખાબકતાં 10નાં મોત

Embed widget