શોધખોળ કરો
Advertisement
ત્રિધા ચૌધરીનો સ્વિમિંગ પૂલમાં બિકિનીમાં જોવા મળ્યો બોલ્ડ અંદાજ, જુઓ વીડિયો
એક્ટ્રેસ ત્રિધા ચૌધરી હાલમાં વેકેશન એન્જોય કરી રહી છે. ત્રિધાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટર પર એક વીડિયો શેર કર્યો છે.
મુંબઈ: સ્ટાર પ્લસની લોકપ્રિય ટીવી સીરિયલ 'દહલીઝ'માં ‘સ્વાધીનતા’ની ભૂમિકા નિભાવનારી ટીવી એક્ટ્રેસ ત્રિધા ચૌધરી હાલમાં વેકેશન એન્જોય કરી રહી છે. ત્રિધાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટર પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં પૂલમાં બિકિનીમાં ત્રિધા એન્જોય કરતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં ત્રિધાનો ખૂબ જ બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે.
એક્ટ્રેસ ત્રિધા ચૌધરીએ આ પહેલા પણ ધણી વખત પોતાના ઈન્સ્ટાગ્રામ પર બિકિની તસવીરો શેર કરી છે. ત્રિધાની બિકિની તસવીર ઈન્સટાગ્રામ પર ખૂબ વાયરલ થાય છે.
ત્રિધા ટીવી સીરિયલ્સ સિવાય બંગાળી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. ત્રિધા ચૌધરીએ આરીફ જકરીયા સાથે કિસિંગ સીન આપ્યો હતો જે સીન ખુબ વાયરલ થયો હતો. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement