શોધખોળ કરો

પોતાનો સેક્સી MMS લીક થયા બાદ એક્ટ્રેસે કોના પર લગાવ્યો હૉટલોમાં જઇને રંગરેલીયા મનાવવાના આરોપ, શું કરી પૉસ્ટ

એક્ટ્રેસ ત્રિશાકર મધુનો સેક્સી એમએમએસ લીક થયા બાદ તે ટ્રૉલિંગનો શિકાર થઇ રહી છે. આનાથી બચવા માટે હવે તેને ભોજપુરી ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર કહેવાતા પવન સિંહ પાસે મદદ માંગી છે.

નવી દિલ્હીઃ ભોજપુરી એક્ટ્રેસ ત્રિશાકર મધુનો સેક્સી એમએમએસ તાજેતરમાં જ લીક થયો હતો. આ વીડિયોના લીક થયા બાદ તે સતત ટ્રૉલિંગનો શિકાર થઇ રહી છે. આનાથી બચવા માટે હવે તેને ભોજપુરી ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર કહેવાતા પવન સિંહ પાસે મદદ માંગી છે. જોકે પવન સિંહનો આના પર કોઇ રિસ્પૉન્સ નથી આવ્યો. 

ઉલ્લેખનીય છે કે, ત્રિશાકર મધુએ કેટલીય ભોજપુરી ફિલ્મોની સાથે સાથે મ્યૂઝિક વીડિયોમાં પણ કામ કર્યુ છે. તેને ખેસારી લાલ યાદવ, પવન સિંહ, રિતેશ પાંડે અને અરવિંદ અકેલા કલ્લૂ સહિતના કેટલાય મોટા મોટા સ્ટાર્સની સાથે કામ કર્યુ છે. તેના મ્યૂઝિક વીડિયો ખુબ જોવામાં આવ્યા છે. પરંતુ એસએમએસ વીડિયો વાયરલ થયા બાદ તે સતત ચર્ચામાં છે. 

પવનસિંહ પાસે માંગી મદદ-
કહેવાઇ રહ્યું છે કે આ એમએમએસ વીડિયોમાં તેની સાથે જે શખ્સ છે તે મ્યૂઝિક ડાયરેક્ટર છે. ત્રિશાકર મધુએ પવનસિંહ પાસે મદદ માંગતા ફેસબુક પર લખ્યું- તમે લોકો કોઇપણ જાતની ખોટી કૉમેન્ટ ના કરશો, હું મદદ માંગી રહી છુ પવનસિંહ પાસે એટલે પવનસિંહજીની તસવીર લગાવી છે. 

ભોજપુરીના મહાદેવ છે પવનસિંહ-
ત્રિશાકર મધુ આગળ કહે છે - કેમ કે મને ખબર છે કે ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં જો સાચે જ કોઇ મદદ કરે છે તો તે છે પવનસિંહજી છે. બાકી લોકો બસ સોશ્યલ મીડિયા પર લાંબી લાંબી વાતો જ કરે છે. તેને બીજી એક ફેસબુક પૉસ્ટમાં લખ્યું- તમારા જેવુ કોઇ નથી ના હશે, પવનસિંહજી તમે ભોજપુરી ઇન્ડસ્ટ્રીના મહાદેવ છો. 

ભોજપુરી ઇન્ડસ્ટ્રીની એક્ટ્રેસ પર લગાવ્યા ગંભીર આરોપ-
ત્રિશાકર મધુએ એક અન્ય ફેસબુક પૉસ્ટમાં ભોજપુરી ઇન્ડસ્ટ્રી પર નિશાન સાધ્યુ છે. તેને લખ્યું- ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં કોઇ દૂધે ધોયેલુ નથી, મારુ મોં ના ખોલાવે લોકો. તમારા લોકોની જેમ ક્યારેય આની સાથે ક્યારેય તેની સાથે હૉટલમાં નથી જતી હુ, ના જતી હતી. મેં પ્રેમ કર્યો હતો તે પણ એકને. તમારા લોકોની જેમ નથી તેની સાથે હૉટલમાં જશો તો મોટુ કામ મળશે, તો આની સાથે જશો તો મૂવીમાં કામ મળશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget