શોધખોળ કરો

હાર્દિકના ફોટા પર સેક્સી એક્ટ્રેસે કરી કૉમેન્ટ, લખ્યુ- તું ટ્રકમાં તો હું પણ રેલવેમાં જતી'તી પ્રેક્ટિસ કરવા

કૉમેન્ટ બાદ હાર્દિક પંડ્યા અને એક્ટ્રેસ ઉર્વશી વચ્ચેના સંબંધોની વાતો ફરીથી ચર્ચાનો વિષય બન્યો છે

નવી દિલ્હીઃ થોડાક દિવસે પહેલા ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યાએ એક તસવીર પૉસ્ટ કરીને પોતાની જુની યાદો વગોળી હતી. આ તસવીરમાં તે ટ્રકમાં ચઢેલો દેખાઇ રહ્યો હતો. તેને લખ્યુ હતુ કે હુ એકસમયે ટ્રકમાં બેસીને ક્રિકેટની પ્રેક્ટિસ કરવા જતો હતો. હવે આ મામલે સેક્સી એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ ફની કૉમેન્ટ કરી છે. હાર્દિક પંડ્યાએ પોતાની એક જુની તસવીર શેર કરતાં લખ્યુ હતુ કે, "તે દિવસો, જ્યારે હું લૉકલ મેચ રમવા માટે ટ્રકમાં બેસનીને જતો હતો" એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ હાર્દિકના ફોટો અને કેપ્શન પર ફની કૉમેન્ટ કરી, લખ્યુ- "સન્માન છે, એટલે સુધી કે હું પણ બાસ્કેટબૉલ રમવા માટે ટ્રેનમાં મુસાફરી કરતી હતી"
View this post on Instagram
 
#majorthrowback To those days when I would travel in a truck to play local matches which has taught me so much ???????? It’s been an amazing journey so far ???????? Hell yes I love this sport! #love #positivity #dreamsdocometrue

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

હાર્દિકના ફોટા પર સેક્સી એક્ટ્રેસે કરી કૉમેન્ટ, લખ્યુ- તું ટ્રકમાં તો હું પણ રેલવેમાં જતી'તી પ્રેક્ટિસ કરવા આ કૉમેન્ટ બાદ હાર્દિક પંડ્યા અને એક્ટ્રેસ ઉર્વશી વચ્ચેના સંબંધોની વાતો ફરીથી ચર્ચાનો વિષય બન્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ઉર્વશી અને હાર્દિક વચ્ચે અફેરની ચર્ચાઓ ચાલી હતી. હાર્દિકના ફોટા પર સેક્સી એક્ટ્રેસે કરી કૉમેન્ટ, લખ્યુ- તું ટ્રકમાં તો હું પણ રેલવેમાં જતી'તી પ્રેક્ટિસ કરવા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો

આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક

હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું

West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર

Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Embed widget