શોધખોળ કરો

ડાન્સ કરતા કરતા બોલિવૂડની આ હોટ એક્ટ્રેસે ઉતારી નાખી ટીશર્ટ, વીડિયો થયો વાયરલ, જુઓ વીડિયો

ઉર્વશીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ડાન્સ વીડિયો પોસ્ટ કર્યો છે. જે સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે.

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા ફિલ્મો કરતા વધારે પોતાના વીડિયો અને ગ્લેમરસ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. જ્યારે તાજેતરમાં ઉર્વશીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ડાન્સ વીડિયો પોસ્ટ કર્યો છે. જે સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ઉર્વશી શાનદાર ડાન્સ સ્ટેપ્સ કરી રહી છે. વીડિયોમાં તેની સાથે એક છોકરો પણ ડાન્સ કરી રહ્યો છે. જોકે ડાન્સ કરતા કરતા અચાનક ઉર્વશી તેની ટીશર્ટ ઉતારે છે અને ટોપલેશ થઈ જાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધી 9 લાખથી વધુ વખત જોવાઈ ચુક્યો છે.
View this post on Instagram

#BTS Tag ur 5 buddies ???????????? “Consciousness expresses itself through creation. This world we live in is the dance of the creator. Dancers come and go in the twinkling of an eye but the dance lives on. On many an occasion when I am dancing, I have felt touched by something sacred. In those moments, I felt my spirit soar and become one with everything that exists.” . . . . . . . . #love #UrvashiRautela #dance

A post shared by URVASHI RAUTELA ????????Actor???????? (@urvashirautela) on

ઉર્વશીના વર્કફ્રંટની વાત કરીએ તો ઉર્વશીની અપકમિંગ ફિલ્મ 'પાગલપંતી' છે. જેમાં તેઓ પુલકિત સમ્રાટ, જોન એબ્રાહમ, એલિયાના ડિક્રૂઝ, અનિલ કપૂર, કૃતિ ખરબંદા અને અરશદ વારસી સાથે નજરે આવશે.

ટોપ સ્ટોરી

Sanjay Dutt: સંજય દત્તે કહ્યું 'ભારતમાં શાંતિ નથી', પછી કરી સ્પષ્ટતા, બોલ્યા- ગાંધીગીરી....
Sanjay Dutt: સંજય દત્તે કહ્યું 'ભારતમાં શાંતિ નથી', પછી કરી સ્પષ્ટતા, બોલ્યા- ગાંધીગીરી....
'Drishyam 3'ની 100 કરોડના ક્લબમાં એન્ટ્રી, બીજા દિવસે તોડ્યો સાત દિવસનો ઓપનિંગ વિકેન્ડ રેકોર્ડ
'Drishyam 3'ની 100 કરોડના ક્લબમાં એન્ટ્રી, બીજા દિવસે તોડ્યો સાત દિવસનો ઓપનિંગ વિકેન્ડ રેકોર્ડ
Drishyam 3: 'દ્રશ્યમ 3' એ બોક્સ ઓફિસ પર મચાવી તબાહી, 'Peddi'થી લઈને 'કાંતારા' અને 'જેલર 2' ના તોડ્યા રેકોર્ડ્સ
Drishyam 3: 'દ્રશ્યમ 3' એ બોક્સ ઓફિસ પર મચાવી તબાહી, 'Peddi'થી લઈને 'કાંતારા' અને 'જેલર 2' ના તોડ્યા રેકોર્ડ્સ
Drishyam 3 Review: અજય દેવગનની 'દ્રશ્યમ 3' એ મચાવ્યો હંગામો, ક્લાઈમેક્સ જોઈને લોકો બોલ્યા- 'બ્લોકબસ્ટર'
Drishyam 3 Review: અજય દેવગનની 'દ્રશ્યમ 3' એ મચાવ્યો હંગામો, ક્લાઈમેક્સ જોઈને લોકો બોલ્યા- 'બ્લોકબસ્ટર'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી ખર્ચનો હિસાબ કે મજાક ?
Hun To Bolish : હું તો બોલીશ : વકીલો અને મહેસૂલ કર્મચારીઓ નારાજ કેમ ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા થયો મોટો વિવાદ
Unjha Umiya Mataji Sansthan: ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા હોદ્દેદારો, પૂર્વ IAS મહેન્દ્રભાઈ પટેલ પ્રમુખ
Gujarat Monsoon 2026: ગુજરાતમાંથી ચોમાસાની વિદાય, 2018 બાદ સૌથી ઓછો વરસાદ, સૌરાષ્ટ્રમાં 23% ખાધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?
'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?
નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર
નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું
વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો
વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
Embed widget