શોધખોળ કરો
ટીવીની હોટ એક્ટ્રેસ વાહબિજ દોરાબાજીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી બોલ્ડ તસવીરો
વાહબિજે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અલગ અલગ અંદાજમાં બોલ્ડ તસવીરો શેર કરી છે. વાહબિજે આ પહેલા પણ સ્વિમશૂટમાં હોટ તસવીરો શેર કરી હતી.
મુંબઈ: ટીવી સીરિયલ 'બહુ હમારી રજનીકાંત' એક્ટ્રેસ વાહબિજ દોરબાજી પોતાની બોલ્ડ તસવીરોના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. વાહબિજે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અલગ અલગ અંદાજમાં બોલ્ડ તસવીરો શેર કરી છે. વાહબિજે આ પહેલા પણ સ્વિમશૂટમાં હોટ તસવીરો શેર કરી હતી.
વાહબિજના ફેન્સને તેની આ હોટ તસવીરો ખૂબ પસંદ આવી રહી છે. આ પહેલા પણ વાહબિજ બ્લેક બિકિનીમાં જોવા મળી હતી. પોતાની હાલની તસવીરોમાં એક્ટ્રેસ ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી રહી છે.
એક્ટ્રેસ વાહબિજ બોલ્ડ અંદાજમાં સ્વિમશૂટમાં બીચ પર એન્જોય કરતી જોવા મળી હતી. વાહબિજ પોતાની હોટ તસવીરો ફેન્સ માટે ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.View this post on InstagramSometimes we are taken into troubled waters not to be "Drowned" but to be "Cleansed" #weekendvibes
વાહબિજે પ્યાર કી કહાની સાવિત્રી સરસ્વતીચંદ્ર અને બહુ હમારી રજનીકાંત જેવી સીરિયલમાં કામ કર્યું છે. વાહબિજે વિવાન ડીસેના સાથે 2013માં લગ્ન કર્યા હતા, ચાર વર્ષ બાદ 2017માં આ સંબંધોનો અંત આવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement