શોધખોળ કરો

આ હોટ એક્ટ્રેસે શેર કરી બોલ્ડ તસવીરો, સોશિયલ મીડિયામાં વાયરલ

એક્ટ્રેસ હાલ ગોવામાં પરિવાર સાથે વેકેશન એન્જોય કરી રહી છે. તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાના વેકેશનની કેટલીક તસવીરો શેર કરી છે.

મુંબઈ: ટીવી સીરીયલ બહુ હમારી રજનીકાંતમાં મૈગી જ્ઞાન કાંતની ભૂમિકા નિભાવનારી એક્ટ્રેસ વાહબિજ દોરાબજી હાલ ગોવામાં પરિવાર સાથે વેકેશન એન્જોય કરી રહી છે. તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાના વેકેશનની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે બ્લેક સ્વિમસૂટમાં જોવા મળી રહી છે. એક્ટ્રેસ વાહબિજ દોરાબજીની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
View this post on Instagram
 
Be Filled with wonder..Be touched by Peace... #sunday #sundayvibes✨ #vahbz #vahbizdorabjee #actor #anchor #blogger

A post shared by Vahbiz Dorabjee (@vahbz) on

વાહબિજ દોરાબજી આ તસવીરોમાં ખૂબ જ હોટ લાગી રહી છે. બ્લેક આઉટ ફિટમાં વાહબિજની આ તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે.
View this post on Instagram
 
Take time to make your Soul Happy😁 #sundayfunday

A post shared by Vahbiz Dorabjee (@vahbz) on

View this post on Instagram
 
HELLO SUMMER🙂

A post shared by Vahbiz Dorabjee (@vahbz) on

વાહબિજે પ્યાર કી કહાની સાવિત્રી સરસ્વતીચંદ્ર અને બહુ હમારી રજનીકાંત જેવી સીરિયલમાં કામ કર્યું છે. વાહબિજે વિવાન ડીસેના સાથે 2013માં લગ્ન કર્યા હતા, ચાર વર્ષ બાદ 2017માં આ સંબંધોનો અંત આવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર

Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM  નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા

IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર

ABP Premium

વિડિઓઝ

Surat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરીGujarat Rain Forecast | નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહીMansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Exclusive: ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM  નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર
IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ

IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં

Bad Cholesterol: આ વિટામિનની ઉણપને કારણે વધે છે બેડ કોલેસ્ટ્રોલ, જાણો કઈ કઈ છે તે ખાદ્ય વસ્તુઓ?

તાવમાં વપરાતી પેરાસિટામૉલ ક્વૉલિટી ચેકમાં ફેઇલ નીકળી, હવે આ દવાઓ ઓપ્શનમાં કરી શકો છો યૂઝ

Embed widget