શોધખોળ કરો
હોટ ટીવી એક્ટ્રેસ વાહબિજ દોરાબાજીનો બોલ્ડ અંદાજ, ઈન્સ્ટાગ્રામ પર શેર કરી બોલ્ડ તસવીરો
ટીવી સીરિયલ 'બહુ હમારી રજનીકાંત'ની એક્ટ્રેસ વાહબિજ દોરબાજી પોતાની બોલ્ડ તસવીરોના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

મુંબઈ: ટીવી સીરિયલ 'બહુ હમારી રજનીકાંત'ની એક્ટ્રેસ વાહબિજ દોરબાજી પોતાની બોલ્ડ તસવીરોના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. વાહબિજે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અલગ અલગ અંદાજમાં બોલ્ડ તસવીરો શેર કરી છે. વાહબિજે બોલ્ડ બિકિનીમાં તસવીરો શેર કરી છે. વાહબિજની આ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.
વાહબિજે આ પહેલા પણ સ્વિમશૂટમાં હોટ તસવીરો શેર કરી હતી. વાહબિજના ફેન્સને તેની આ હોટ તસવીરો ખૂબ પસંદ આવી રહી છે. આ પહેલા પણ વાહબિજ બ્લેક બિકિનીમાં જોવા મળી હતી.
વાહબિજનો હાલની તસવીરોમાં ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી રહ્યો છે. વાહબિજ પોતાની હોટ તસવીરો ફેન્સ માટે ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.View this post on Instagram
વાહબિજે પ્યાર કી કહાની સાવિત્રી સરસ્વતીચંદ્ર અને બહુ હમારી રજનીકાંત જેવી સીરિયલમાં કામ કર્યું છે. વાહબિજે વિવાન ડીસેના સાથે 2013માં લગ્ન કર્યા હતા, ચાર વર્ષ બાદ 2017માં આ સંબંધોનો અંત આવ્યો હતો.
વધુ વાંચો




















