શોધખોળ કરો

OMG! આ અભિનેત્રીને થયો ડેંગ્યુ, પડોશી શાહિદ કપૂરને ફટકારી નોટિસ

1/6
11 સપ્ટેમ્બર સુધીમાં મુંબઈની અલગ-અલગ હોસ્પિટલમાં ડેંગ્યૂના 1500 દર્દીઓ દાખલ થયા છે.

2/6
વિદ્યા બાલનના બે પાડોશીઓ શાહિદ કપૂરને શુક્રવારે બીએમસીએ નોટિસ ફટકારી છે. જુહૂ તારા રોડ પર તેના એપાર્ટમેંટમાં એડિસ એજિપ્ટ મચ્છરોને રોકવામાં તે નિષ્ફળ રહ્યા છે.

3/6
વિદ્યાના પ્રવક્તાએ જાણકારી આપી છે કે વિદ્યા બાલનને ગઈ કાલે ડેંગ્યુ થયો હોવાની જાણ થઈ છે. ડોક્ટરે તેમને 10-15 દિવસ સુધી આરામ કરવાની સલાહ આપી છે.

4/6
મુંબઈ: અભિનેત્રી વિદ્યા બાલનને ડેંગ્યુ થયો છે અને હાલ તે મુંબઈના સબઅર્બમાં આવેલા પોતાના ઘરમાં આરામ કરી રહી છે.

5/6
બીએમસીને શુક્રવારે એક અભિયાન દરમિયાન શાહિદના સ્વિમિંગપુલ કે જેને ઉપયોગમાં લેવાતો નથી તેમાં એડિસ મચ્છરો મળી આવ્યા હતા.  ઉલ્લેખનીય છે કે વિદ્યા બાલનના ફ્લેટની નીચે બે માળ છોડીને શાહીદ કપૂરનું પણ ઘર છે. બીએમસીએ શાહીદ કપૂરને સેક્શન 382 અંતર્ગત શાહીદ કપૂર પર 10,000નો દંડ ફટકાર્યો છે.

6/6
હાલ વિદ્યા જલ્દી સાજી થઈ જાય તેવી આપણે પ્રાર્થના કરીએ છીએ. વિદ્યા બાલન તેમની આગામી ફિલ્મ કહાની-2માં જોવા મળશે, આ ફિલ્મ નવેમ્બરમાં રીલિઝ થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ

'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ

'લગ્ન પછીના સંબંધો ફક્ત શરીરની ભૂખ....', કોર્ટે પત્નીને સંભળાવી આજીવન કેદની સજા

રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે ગાદીનો વિવાદ?Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચરી ગયુ ડાંગર? પર્દાફાશAmreli Fake Letter Scandal: પાયલ ગોટીને લઈ જતી પોલીસને  પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી!Banaskantha Crime: વડગામના ધનપુરા પાસે હત્યા બાદ કારમાં સળગાવાના કેસમાં મોટો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ
'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ
'લગ્ન પછીના સંબંધો ફક્ત શરીરની ભૂખ....', કોર્ટે પત્નીને સંભળાવી આજીવન કેદની સજા
'લગ્ન પછીના સંબંધો ફક્ત શરીરની ભૂખ....', કોર્ટે પત્નીને સંભળાવી આજીવન કેદની સજા
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
વૈજ્ઞાનિકોને મળી ગયું નવું બ્લડ ગ્રુપ, 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું, જાણો ક્યાં દર્દીઓને તેનાથી થશે ફાયદો ? 

Bank of Baroda Recruitment: બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતી, 1267 પદ માટે અરજી કરવાનું શરુ  

Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત

HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે

Embed widget