શોધખોળ કરો

સલમાનની આ હીરોઇને પોતાને ફિટ રાખવા કરી જોરદાર કસસત, સામે આવ્યો વર્કઆઉટ વીડિયો.......

ઝરીન ખાનનો વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. ઝરીન ખાનનો એક વીડિયો સામે આવ્યો છે. આમાં ઝરીન ખાન પોતાને ફિટ રાખવા માટે જીમમાં એક્સરસાઇઝ કરતી દેખાઇ રહી છે. 

મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ ઝરીન ખાન સૌથી લોકપ્રિય એક્ટ્રેસીસમાંની એક છે. તેના ચાહકો લાખોમાં છે. એક્ટ્રેસ સોશ્યલ મીડિયા પર એક્ટિવ રહી છે પોતાના ફેન્સના હંમેશા ટચમાં રહેવાનો પણ પ્રયાસ કરે છે. હવે એક્ટ્રેસનો એક વીડિયો સામે આવ્યો છે, જે ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે. એ વાત કોઇનાથી છુપાયેલી નથી કે બૉલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હીરોઇનો પોતાને ફિટ રાખવા માટે સખત મહેનત કરતી હોય છે. હવે આ લિસ્ટમાં ઝરીન ખાનનો વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. ઝરીન ખાનનો એક વીડિયો સામે આવ્યો છે. આમાં ઝરીન ખાન પોતાને ફિટ રાખવા માટે જીમમાં એક્સરસાઇઝ કરતી દેખાઇ રહી છે. 

ઝરીન ખાને ખુદ આ વીડિયો પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રમા પર શેર કર્યો છે. જે લોકોને ખુબ ગમી રહ્યો છે. એક્ટ્રેસના ફેન્સ આના પર કૉમેન્ટ પણ કરી રહ્યાં છે. એક્ટ્રેસે વીડિયો શેર કરતા લખ્યું- વીકેન્ડ ઇન રાઇટ.... તમે આ કઠીન વર્કઆઉટથી અંદાજો લગાવી શકો છો કે ઝરીન ખાન ખુદને ફિટ રાખવા માટે કેટલી મહેનત કરે છે. 

ઉલ્લેખનીય છે કે, એક્ટ્રેસ ઝરીન ખાને સુપરસ્ટાર સલમાન ખાનની સાથે 'વીર' ફિલ્મથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ. અને ત્યારથી તે 'હાઉસફૂલ 2' અને 'હેટ સ્ટૉરી 3' જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. એક્ટ્રેસને વીરમાં કામ કર્યા બાદ લોકો સલમાન ખાનની હીરોઇને પણ કહેવા લાગ્યા હતા. એક્ટ્રેસે પોતાની એક્ટિંગના દમ પર ઇન્ડસ્ટ્રીમાં અલગ ઓળખ ઉભી કરી છે. ઝરીન ખાન તેલુગુ અને પંજાબી ફિલ્મમાં પણ અભિનય કરી ચૂકી છે. હવે એક્ટ્રેસ બહુ જલ્દી પ્રિન્સ નરુલાની સાથે એક મ્યૂઝિક વીડિયોમાં પણ દેખાશે. 

ઝરીન ખાન - ફિલ્મ ‘વીર’માં સલમાન સાથે ઝરીન ખાને ડબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ સલમાન ખાનનો ડ્રીમ પ્રોજેક્ટ હતો, જેના માટે તેણે ઝરીન ખાનને ફિમેલ લીડ એક્ટ્રેસ તરીકે પસંદ કરી હતી. સલમાન સાથે ઝરીનની આ પહેલી ફિલ્મ હતી. જોકે આ ફિલ્મ વધારે કમાણી કરી શકી ન હતી, પરંતુ ઝરીન સલમાન ખાન સાથે ડેબ્યૂ કરવામાં ખુબ ખુશ હતી. આ ફિલ્મ પછી પણ ઝરીને ફિલ્મો કરવાનું ચાલુ રાખ્યું, પરંતુ તેની કારકિર્દી એટલી સફળ રહી નથી. આજે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી લગભગ ગાયબ થઈ ગઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
Embed widget