શોધખોળ કરો
Advertisement
બોલિવૂડની આ અભિનેત્રી બાથરૂમમાં સ્નાન કરતી હતી ને કોઈએ મોબાઈલમાં વીડિયો ઉતારી નાખ્યો પછી શું થયું? જાણો વિગત
વાયરલ વીડિયોમાં ઝરીન ખાન બાથટબમાં પોઝ આપતી જોવા મળી હતી. આ વીડિયોમાં ઝરીન ખાન બ્લેક કલરનો હોટ ડ્રેસ પહેરીને હાથ હલાવતી જોવા મળે છે.
મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી ઝરીન ખાનના એક વીડિયોએ સોશિયલ વીડિયોમાં ખળભળાટ મચાવી નાખ્યો છે. સોશિયલ મીડિયામાં ઝરીન ખાનનો બાથરૂમ સ્નાન કરતો વીડિયો વાયરલ થયો છે. ઝરીન ખાનના ચાહકો તેના બોલ્ડ લૂકને ઈન્ટરનેટ પર વધારે પસંદ કરી રહ્યા છે.
વાયરલ વીડિયોમાં ઝરીન ખાન બાથટબમાં પોઝ આપતી જોવા મળી હતી. આ વીડિયોમાં ઝરીન ખાન બ્લેક કલરનો હોટ ડ્રેસ પહેરીને હાથ હલાવતી જોવા મળે છે. તેના આ બોલ્ડ લૂકને ચાહકો પોતાનાં પેજ પર શેર કરી રહ્યા છે. ઝરીનનો આ વીડિયો સોશિયલ મીડિયામાં સનસની મચાવી રહ્યો છે.
ઝરીને ઈન્ડસ્ટ્રી પર કાસ્ટિંગ કાઉચને લઈને જણાવ્યું હતું કે, એકવાર એક ડિરેક્ટરે એને પોતાની સાથે કિંસિગ સીનનું રિહર્સલ કરવા માટે કહ્યું હતું. એક મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં ઝરીન ખાને જણાવ્યું હતું કે, જ્યારે એ ઈન્ડસ્ટ્રીમાં નવી-નવી આવી હતી ત્યારે એને એક ડિરેક્ટરે પોતાની સાથે કિસિંગ સીનનો રિહર્સલ કરવા માટે કહ્યું હતું.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
બિઝનેસ
અમદાવાદ
Advertisement