શોધખોળ કરો

'ઈશ્ક ક્લિક' ફિલ્મમાં જોવા મળશે અધ્યયન-સારાની હોટ કેમેસ્ટ્રી

1/7
આ ફિલ્મનાં રિલીઝ થવા પર પ્રતિબંધ મુકવાની માંગ થઈ રહી છે. તેમજ આ ફિલ્મ એ માટે પણ વિવાદમાં છે કારણકે ફિલ્મની સ્ટોરી કંગના રાણાવત અને અધ્યનની લવસ્ટોરી સાથે મળતી આવે છે.

2/7
‘ઈશ્ક ક્લિક’ ફિલ્મ દેશમાં 700 સ્ક્રિન્સ પર 22 જુલાઈનાં રોજ રિલીઝ થશે.

3/7
અભિનેતા અધ્યયન સુમનની અભિનેત્રી સારા લોરેન સાથેની તસ્વીર

4/7
આ ફિલ્મમાં અભિનેતા પાકિસ્તાની અભિનેત્રી સારા લોરેન સાથે રોમાંસ કરતા જોવા મળશે.

5/7
અભિનેત્રી સારા લોરેને 'મર્ડર-3' ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું.

6/7
અલગોલ ફિલ્મ્સનાં બેનર હેઠળ બનેલી આ ફિલ્મને અનિલ બલાનીએ ડિરેક્ટ કરી છે.

7/7
બોલિવૂડ અભિનેતા અધ્યયન સુમન થોડા દિવસ પહેલા તેની એક્સ ગર્લફ્રેંડ કંગના રાણાવતને લઈને આપેલા નિવેદનને લઈને સમાચારમાં હતો. ફરી એક વાર આ અભિનેતા ચર્ચાનું કેનદ્ર બન્યો છે અને આ માટે તેની પાછળનું કારણ કોઈ બીજુ નહીં પરંતુ તેની અપકમિંગ ફિલ્મ ‘ઈશ્ક ક્લિક’ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રજનીકાંતની બ્લૉકબસ્ટર 'જેલર 2' હવે OTT પર થઇ રિલીઝ, જાણો ક્યાં જોશો આ ફિલ્મ

અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ

અનિરુદ્ધ રવિચંદ્રન-કાવ્યા મારન લગ્નના બંધનમાં બંધાયા, દુલ્હન સાથેની પહેલી તસવીર આવી સામે

Maatrubhumi Trailer Out: 'માતૃભૂમિ'નું શાનદાર ટ્રેલર રીલિઝ, સલમાનનો જોવા મળ્યો દમદાર અંદાજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ લિંકથી સાવધાન રહેજો
Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરુ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ચમક્યું અમદાવાદ, ઝાંખુ પડ્યું સુરત
Sagbara Land Dispute: નર્મદામાં જંગલ જમીન વિવાદ ફરી ગરમાયો! મનસુખ વસાવાએ કર્યું આહ્વાન
Patan Accident News : પાટણ જિલ્લાના વાગડોદ નજીક બેફામ દોડતી આઈસર ટ્રકે મચાવ્યો આતંક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા

Nvidiaના CEO પદેથી જેન્સન હુઆંગનું રાજીનામું, ચીની મહિલા સાથે અફેર બાદ થયો હતો વિવાદ

બગદાણા ગુરૂઆશ્રમ વિવાદ: કોળી સમાજની માંગ- 'બાપાની પુણ્યતિથિના મંચનું સંચાલન માયાભાઈ આહીરને ના સોંપવું'
બગદાણા ગુરૂઆશ્રમ વિવાદ: કોળી સમાજની માંગ- 'બાપાની પુણ્યતિથિના મંચનું સંચાલન માયાભાઈ આહીરને ના સોંપવું'
અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
કોંગ્રેસ નેતા સૈમ પિત્રોડાએ કરી પ્રશંસા તો પીએમ મોદી બોલ્યા- 'આવનારું વર્ષ આનંદમય રહે'

PM મોદીની યોજનાના નામે ભેટ, બોનસ, સરકારી સહાયના નામે લીંક આવે તો સાવધાન! ઠગાઇનો પર્દાફાશ

દિવાળી વેકેશનમાં રાજ્યના પ્રવાસન સ્થળો હાઉસફુલ, દીવ-સોમનાથ અને દ્વારકામાં પ્રવાસીઓની ભારે ભીડ

દિલ્હી-NCRમાં પ્રદૂષણનો કહેર: અનેક વિસ્તારોમાં AQI 500ને પાર, ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ માટે હાઇબ્રિડ મોડમાં ક્લાસ

Embed widget