શોધખોળ કરો

રીલિઝ થઈ આદિત્ય ચોપરાની 'બેફિકરે', જાણો કેવી છે ફિલ્મ

1/4
તે બંને પેરિસમાં મળે છે અને એકબીજાને અજીબ પ્રકારના ચેલેંજ આપે છે. અને વચન આપે છે કે, ક્યારેય પ્રેમમાં પડશે નહીં. પરંતુ ઈચ્છતા ના હોવાછતાં તે પ્રેમમાં પડી જાય છે. ત્યાર બાદ તેની દોસ્તી અને રિલેશનશીપમાં કેટલા ટ્વિસ્ટ અને ટર્ન્સ આવે છે. ફિલ્મનું મ્યૂઝિક વિશાલ-શેખરે આપ્યું છે.

2/4
આદિત્ય ચોપરાના ડિરેક્શનમાં બનેલી આ ચોથી ફિલ્મ છે. 'બેફિક્રે' પહેલા તેણે 'દિલ વાલે દુલ્હનિયાં લે જાયેંગે'(1995), 'મહોબ્બતેં' (2000), 'રબ ને બના દી જોડી'(2008) ડિરેક્ટ કરી હતી.

3/4
મુંબઈ: આ શુક્રવારે રીલિઝ થઈ છે આદિત્ય ચોપરાએ ડિરેક્ટ કરેલી બેફિકરે. યશરાજ પ્રોડક્શનની આ ફિલ્મ રોમેન્ટિક કોમેડી છે. જેમાં ધરમનું પાત્ર રણવીર સિંહ ભજવી રહ્યો છે, જે દિલ્લીનો છે અને સ્ટેંડ અપ કોમેડિયન છે. જ્યારે શાયરા (વાની કપૂર) ફ્રાંસમાં ઉછરી છે અને ટુરિસ્ટ ગાઈડ છે.

4/4
'બાજીરાવ મસ્તાની', અને 'ગોલિયોં કી રાસલીલા: રામલીલા' જેવી ફિલ્મ્સમાં શાનદાર પર્ફોર્મન્સ આપનારા રણવીર સિંહના ખભે આ ફિલ્મ ચાલતી હોય તેમ લાગે છે. 'બેફિક્રે'માં રણવીરની ડેબ્યુ ફિલ્મ 'બેન્ડ બાજા બારાત'ની ઝલક જોવા મળે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ

ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ

CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત

સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત

Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત

IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ

ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...

શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો

Embed widget