શોધખોળ કરો
Advertisement
આદિત્ય પંચોલીએ આ એક્ટ્રેસ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, કહ્યું- ખોટા રેપ કેસની ધમકી આપે છે
આદિત્ય પંચોલીએ મુંબઈના વરસોવા પોલીસ સ્ટેશનમાં કંગના અને તેના વકીલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મુંબઈઃ ફિલ્મ મેકર આદિત્ય પંચોલીએ કંગના રનૌત વિરૂદ્ધ એક વખત ફરી ફરિયાદ નોંધાવી છે. આદિત્યએ આ પહેલા પણ કંગના અને તેના વકીલ રિજઝવાન સિદ્દીકી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આદિત્યએ આરોપ લગાવ્યો હતો કે, કંગના અને તેનો વકીલ તેને રેપના કેપમાં ફસાવી શકે છે.
આદિત્ય પંચોલીએ મુંબઈના વરસોવા પોલીસ સ્ટેશનમાં કંગના અને તેના વકીલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું ચે કે, તેને ડર છે કે કંગના અને વકીલ રિઝવાન સિદ્દીકી ખોટા રેપના આરોપમાં ફસાવી શકે છે. એવામાં પોલીસ આ મામલે યોગ્ય તપાસ કરે.
આદિત્ય પંચોલીએ કહ્યું કે, કંગના રનૌત અને વકીલ રિઝવાન સિદ્દીકી વિરૂદ્ધ પોલીસને પૂરાવા આપ્યા છે. રિઝવાન તેને ધમકી આપી રહ્યા છે કે જો તેણે માનહાનાનો દાવો પરત ન લીધો તો તેને રેપના ખોટા આરોપમાં ફસાવી દેશે. માનહાનીનો કેસ હાલમાં કોર્ટમાં ચાલી રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement