શોધખોળ કરો

પાડોશી પર હુમલો કરવાને મામલે અભિનેતા આદિત્ય પંચોલીને એક વર્ષની જેલ, મળ્યા જામીન

મુંબઈ: પાડોશી પર હુમલો કરવાના મામલાને લઈને બોલીવુડ એક્ટર આદિત્ય પંચોલીને એક વર્ષ જેલની સજા કરવામાં આવી છે. મુંબઈની અંધેરી કોર્ટના મેજિસ્ટ્રેટ અમિતાભ પંચભાઈએ શુક્રવારે આદિત્ય પંચોલીને પડોશી પર હુમલો કરવાને લઈને દોષી માની એક વર્ષની સાધારણ સજા સંભળાવી હતી. તેમજ આ ઘટનાને લઈને આદિત્ય પંચોલીને 20,000 રૂપિયાનો દંડ ભરવાનો પણ આદેશ કર્યો છે. આદિત્ય પંચોલીના વકીલે સજાની સુનવણીની જાહેરાત કરાતા કોર્ટમાં જામીન માટે અપીલ કરી, જેથી જામીન મળતા જલ્દીથી આદિત્ય બહાર આવી શકે. જામીન માટે  આદિત્ય તરફથી 12,000 રૂપિયાની રાશિ પણ જમા કરવામાં આવી છે. આદિત્ય પંચોલીની વિરૂધ્ધમાં વર્ષ 2005માં આ મામલે ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદીએ આરોપ લગાવ્યા હતા કે આદિત્ય પંચોલી દ્વારા કરવામાં આવેલા હુમલામાં તેના નાકમાંથી લોહી નીકળવા સહિત ઘણી ગંભીર ઈજાઓ થઈ હતી. પરંતુ આદિત્યે આ આરોપોનું ખંડન કરતા કહ્યું હતું કે તમામ આરોપો ખોટા છે. આ જાણી જોઈને કરવામાં આવેલા આરોપો છે જેના કારણે ફરિયાદ એક દિવસ બાદ દાખલ કરાઈ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 

વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી

Embed widget