શોધખોળ કરો

'એ દિલ...' માટે MNS સામે ઝૂક્યું બોલિવૂડ, PAK એક્ટર્સ સાથે કામ ન કરવાનું વચન આપ્યું

મુંબઇઃ કરણ જોહરની ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’ની રીલિઝને  લઇને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના આગળ બોલિવૂડ ઝૂકી ગયું છે. આ સાથે આ ફિલ્મની રીલિઝને લઇને ઉભી થયેલી સમસ્યાઓનો ઉકેલ આવી ગયો  છે. મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યુ હતું કે, હવે તેમની પાર્ટી આ ફિલ્મની રીલિઝનો વિરોધ નહીં કરે. આજે સવારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની સાથે પ્રોડ્યુસર્સ ગિલ્ડ, ફિલ્મ ડિરેક્ટર કરણ જોહર અને મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેની બેઠક થઇ હતી. આ બેઠક બાદ પ્રોડ્યુસર્સ ગિલ્ડના અધ્યક્ષ મુકેશ ભટ્ટે કહ્યું  કે, ‘એ  દિલ હૈ મુશ્કિલ’ હવે દિવાળીના અવસર પર 28 ઓક્ટોબરના રોજ રીલિઝ થશે અને એમએનએસ તેનો વિરોધ કરશે નહીં. પ્રેસ કોન્ફરન્સમાં રાજ ઠાકરેએ કહ્યુ  કે, મુખ્યમંત્રીએ અમારી ત્રણ માંગણીઓ માની લીધી છે. અમે આ શરતો પર વિરોધ ખત્મ કર્યો છે. હવે પ્રોડ્યુસર્સ પાકિસ્તાની કલાકારો સાથે કામ નહીં કરે. રાજ ઠાકરેએ કહ્યું કે મને મુખ્યમંત્રીએ બોલાવ્યો હતો અને મને પૂછ્યું કે આ ફિલ્મનો વિરોધ ખત્મ કરવા પર કોઇ ઉકેલ નીકળી શકે કે નહીં? મે મુખ્યમંત્રીની સામે માંગણીઓ મુકી કે જે પ્રોડ્યુસર્સે પાકિસ્તાની એક્ટર્સને કામ આપ્યુ છે તેઓ 5-5 કરોડ રૂપિયા શહીદ જવાનો અથવા આર્મી વેલફેર ફંડને આપે. સાથે ફિલ્મ અગાઉ શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે. સાથે કોઇ પણ પાકિસ્તાની કલાકારોને કામ આપવામાં ના આવે. અમે આ ફિલ્મનો કોઇ વિરોધ નથી પરંતુ મને લાગતુ નથી કે કોઇ આ ફિલ્મ જોવા જશે. આ મુલાકાત બાદ પ્રોડ્યુસર્સ ગિલ્ડના અધ્યક્ષ મુકેશ ભટ્ટે કહ્યું કે, અમે ફિલ્મની રીલિઝ સંબંધિત દુર્ભાગ્યપૂર્ણ ઘટનાક્રમની ચર્ચા કરી હતી. અમે પહેલા ભારતીય છીએ અને બાદમાં અમારો બિઝનેસ આવે છે. અમે મુખ્યમંત્રી ફડણવીસને આશ્વાસન આપ્યું છે કે અમે ભવિષ્યમાં કોઇ પાકિસ્તાની કલાકાર સાથે કામ કરીશું નહીં. તે સિવાય ફિલ્મના નફામાંથી કેટલોક નફો શહીદ વેલફેર ફંડમાં આપવામાં આવશે. તે સિવાય ફિલ્મની શરૂઆતમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.

ટોપ સ્ટોરી

બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભીડનું જીવલેણ જોખમ!
Hun To Bolish : હું તો બોલીશ : દારૂ બંધ ના થાય, કંટ્રોલ થાય!
Ahmedabad Crime: અમદાવાદના અમરાઈવાડી અંગત અદાવતમાં યુવકની હત્યા
Botad PSI's Controversial Statement: દારૂબંધીની અમલવારી મુદ્દે PSIના વિવાદિત નિવેદન બાદ કાર્યવાહી
Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
Embed widget